અમદાવાદમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ જમીન કૌભાંડ, પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ
અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટ પર બોગસ દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્નીના આધારે કિંમતી જમીન હડપ કરવાનો ગંભીર…










