રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી....
GIFT સિટી તરફ 100થી વધુ MNCsની દોટ, શું છે ગુજરાતના આ ફાઇનાન્સ હબની ખાસિયત?
દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય અથવા કોર્પોરેટ ટ્રેઝરી કેન્દ્ર સ્થાપવું હોય ત્યારે અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અને હૉંગકોંગ જેવા વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સૌથી પહેલાં યા?...
ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI Tag : ગુજરાતના મસાલા, ખેડૂતો અને વેપારને મળશે વૈશ્વિક ઓળખ
ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા માટે ગૌરવની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારત સરકારની Geographical Indications Registryએ વિશ્વપ્રસિદ્ધ ‘Unjha Jeera’ અને ‘Unjha Fennel’ને સત્તાવાર રીતે Geographical Indication—GI Tag આપ્યો છે. Intellectual Property Indiaની GI Regi...
પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી સરકારી કામકાજમાં બંગાળી ફરજિયાત, હિન્દી સાથે કેન્દ્રને થશે પત્રવ્યવહાર
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના વહીવટી કામકાજમાં બંગાળી ભાષાનો ઉપયોગ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026થી રાજ્ય સરકારના તમામ સ્તરન...
મધ્યપ્રદેશમાં UCC બિલને કેબિનેટની મંજૂરી : લિવ-ઇન રજીસ્ટ્રેશન ફરજિયાત, બહુપત્નીત્વ પર પ્રતિબંધ, મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર
મધ્યપ્રદેશ સરકારે 19 જુલાઈ, 2026ના રોજ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી વિશેષ કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) વિધેયક, 2026ને મંજૂરી આપી છે. હવે આ વિધેયક રાજ્ય વિધાનસભામ...
ગુજરાતમાં ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો થશે નાશ, DyCM હર્ષ સંઘવીએ આપી મોટી માહિતી
ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાત પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહીઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો દહેજ અને કચ્છ ખાતે નાશ કરવામાં આવશે. ર?...
મંજૂરી વગર સંસદ તરફ CJPની કૂચથી દિલ્હીમાં અફરાતફરી, બેરિકેડ તોડ્યા, ટિયર ગેસ છોડાયો
કોકરોચ જનતા પાર્ટી—CJP દ્વારા સોમવારે આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દિલ્હીમાં ભારે અવ્યવસ્થા અને સુરક્ષા સંકટનું કારણ બની હતી. દિલ્હી પોલીસની પરવાનગી ન હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જં?...
બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત ?...
‘સોનુ’ બની સગીરાને ફસાવ્યાનો આરોપ : અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્વાલિયરમાંથી બિટ્ટુ ખાનને ઝડપ્યો
અમદાવાદ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી 17 વર્ષની સગીરાને કથિત રીતે ફસાવવાનો, બ્લેકમેલ કરવાનો અને સેક્સટોર્શનનો પ્રયાસ કરવાનો આરોપ ધરાવતા 25 વર્ષીય બિટ્ટુ ખાન ઉર્ફે બિટ્ટુખાન ર?...
શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
ધોતીનો પરંપારિક પરિવેશ પહેરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રોના નાદ સાથે સ્વાહાની આહુતિ ભવ-ભવની ભીડ ભાંગશે સોમનાથમાં મહામૃત્યુંજય મંત્રથી જ ચંદ્ર એ પ્રાપ્ત કર્યું હતુ?...