Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

india news

2,677 stories

અમદાવાદ માટે ₹2,719.80 કરોડના 6 મેગા પ્રોજેક્ટ મંજૂર : ગટર, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થશે મોટો ફેરફાર

અમદાવાદ મહાનગરના ગટર નેટવર્ક, જળ વ્યવસ્થાપન, સ્લજ પ્રોસેસિંગ અને જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે છ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ઉપલબ્ધ સરકારી માહિતી પ્રમાણે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે અર્બન ચેલેન્જ ફંડ હેઠળ આ છ પ્રોજેક્ટ…

· 14 min read

‘વંદે માતરમ્’ના અપમાન પર થઈ શકે 3 વર્ષની જેલ, રાષ્ટ્રગીત જેવી કાયદાકીય સુરક્ષા આપવા કેન્દ્રની તૈયારી

દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના અપમાનને કાયદાકીય રીતે દંડનીય બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય કેબિનેટે ‘પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ એટલે કે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમમાં સુધારો…

· 8 min read

ન પેટન્ટનો પુરાવો, ન ગરીબ પરિવારની પૃષ્ઠભૂમિ : જાણો સોનમ વાંગચુકની અસલી કહાની

૨૦૦૯ની સુપરહિટ ફિલ્મ ૩ ઇડિયટ્સનું લોકપ્રિય ગીત "બહતી હવા સા થા વો, કહાં ગયા ઉસકો ઢુંઢો" સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર વાયરલ થઈ રહ્યું છે. આ ગીત સાથે મોટી સંખ્યામાં વીડિયો અને રીલ્સ શેર કરવામાં આવી રહ્યા છે,…

· 7 min read

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે – જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.…

· 3 min read

શું સોનમ વાંગચુકે ચેવાંગ નોરફેલની આર્ટિફિશિયલ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરી હતી? જાણો વાયરલ દાવાની હકીકત

લદ્દાખના એન્જિનિયર, શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં તેમને “વૈજ્ઞાનિક નહીં પરંતુ ચોર”, વિદેશી ફંડથી પ્રમોટ થયેલા અને ચેવાંગ નોરફેલની કૃત્રિમ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરીને પોતાની શોધ તરીકે…

· 10 min read

કપડવંજમાં ‘વન કવચ’ બન્યું પ્રકૃતિનું સુરક્ષા કવચ : ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ

વધતા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ માટે ખેડા જિલ્લાના કપડવંજમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. કપડવંજના નડીયાદ રોડ પર સુએઝ ફાર્મમાં ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જાપાનની પ્રસિદ્ધ મિયાવાકી પદ્ધતિ દ્વારા માત્ર ૧…

· 3 min read

જામનગરમાં 12 દિવસીય જગન્નાથ રથયાત્રા મહોત્સવ શરૂ, 27 જુલાઈ સુધી ધાર્મિક કાર્યક્રમો

પવિત્ર અષાઢી બીજના પર્વ નિમિત્તે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા સાથે સતત 12 દિવસ સુધી ચાલનારા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે.…

· 8 min read

GIFT Cityમાં HCLTechના ટેકનોલોજી સેન્ટર અને AI લેબનું હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું, 100 પ્રોફેશનલ્સ સાથે કામગીરી શરૂ

ગુજરાતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે વિકસેલા ગિફ્ટ સિટીની વૈશ્વિક ઓળખમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ભારતની અગ્રણી આઇટી સર્વિસિસ કંપની HCLTechએ ગિફ્ટ સિટી ખાતે પોતાના નવા આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી સેન્ટર અને AI લેબની શરૂઆત કરી છે. ગુજરાતના ગૃહ…

· 8 min read

સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો : 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે જંગી વિજય મેળવ્યો છે. જાહેર થયેલાં પરિણામો પ્રમાણે કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોની જીત થઈ…

· 7 min read

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી

ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ‘નમો ગ્રીન રેલ’ નામની આ ટ્રેન…

· 10 min read