Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

india news

2,682 stories

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી અધિકારીઓએ અંદાજે ₹4.26 કરોડની કિંમતનું 2.8 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું છે. પ્રાથમિક…

· 3 min read

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘અન્નપૂર્તિ ગ્રેન ATM યોજના’નો સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. ભાવનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલા ગ્રેન ATMને મળેલી સફળતા…

· 3 min read

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

ભારતના સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારતીય વાયુસેના (IAF) માટે વડોદરામાં એસેમ્બલ થયેલા પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાને પોતાની પ્રથમ પરીક્ષણ ઉડાન (મેઇડન ફ્લાઇટ) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સફળતા માત્ર ભારતીય…

· 5 min read

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલું એક રહસ્ય હજુ પણ અકબંધ છે. દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા, પરંતુ એક પુરુષ પીડિતના માનવ…

· 4 min read

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓમાન નજીક આવેલા એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાના દાવા વાયરલ થયા હતા. આ દાવાઓને લઈને વિદેશ મંત્રાલય (MEA)એ સત્તાવાર સ્પષ્ટતા કરતા તેને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. વિદેશ…

· 4 min read

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

અમદાવાદમાં રમતગમતના માળખાગત વિકાસને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં આધુનિક ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર થનારા આ પ્રોજેક્ટ…

· 4 min read

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ₹65,570 કરોડના મૂલ્યની 1.05 કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ…

· 4 min read

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા દુર્ઘટના બની હતી. ઘટનાની…

· 3 min read

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય નાવિકોના મોતના મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ઓમાનની ખાડી નજીક ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા વેપારી જહાજો પર થયેલા હુમલાઓના અહેવાલો બાદ ભારતે અમેરિકી દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને બે વખત…

· 4 min read