click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
BanaskanthaGujarat

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

"વડાપ્રધાના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવા થરાદ ખાતેથી વિધાનસભા અધ્યક્ષની જાહેર અપીલ"

Last updated: 2026/06/13 at 3:19 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત અર્બન વન કવચનું ખાતમુહૂર્ત કરાયું હતું.

શંકરભાઈ ચૌધરીએ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, થરાદ અને સમગ્ર બનાસકાંઠા પંથકને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવું એ સૌની સામૂહિક જવાબદારી છે. એક પેડ મા નામ અભિયાન પ્રકૃતિ પ્રત્યેની આપણી લાગણી અને જવાબદારીનું પ્રતિક છે. આ અભિયાન થકી સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધશે અને પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળશે તેમ જણાવ્યું હતું.

અર્બન વન કવચ થરાદ શહેર માટે હરિયાળું આવરણ બનીને શહેરના ફેફસાં સમાન કાર્ય કરશે. આ પ્રોજેક્ટ શહેરના પર્યાવરણને વધુ શુદ્ધ બનાવવામાં, જૈવ વૈવિધ્યતાના સંવર્ધનમાં તેમજ આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવા આહવાન સાથે અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા નામે અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સૌને સક્રિય ભાગીદારી નોંધાવા અપીલ કરી હતી.

ગુજરાત સરકાર, વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અને હરિયાળા પર્યાવરણના સંદેશ સાથે પર્યાવરણ જાગૃતિનો વ્યાપક સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, નાયબ વન સંરક્ષક, વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા.

 

ભૂરપુરી ગોસ્વામી (વાવ-થરાદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Banaskantha, Banaskantha news, Breaking news, CM Gujarat, Ek Ped Maa Ke Naam, Environment, Environmental Conservation Gujarat, forest department, Forest Department Gujarat, Green Gujarat Initiative, Green Initiative, gujarat, Gujarat development news, Gujarat news, gujarati news, india news, latest news, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, PM Modi Campaign, Shankarbhai Chaudhary, Sustainable Environment, Tharad, Tharad news, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tree plantation, Tree Plantation Campaign, Urban Forest, Urban Forest Project, Urban Van Kavach Tharad, અર્બન વન કવચ, એક પેડ માં કે નામ, ગુજરાત વન વિભાગ, ગુજરાત સમાચાર, થરાદ, થરાદ વિકાસ, થરાદ સમાચાર, પર્યાવરણ, પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, બનાસકાંઠા, બનાસકાંઠા સમાચાર, ભારત, વન વિભાગ, વૃક્ષારોપણ, વૃક્ષારોપણ અભિયાન, શંકરભાઈ ચૌધરી, શહેરી વન યોજના, હરિયાળું ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Next Article અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?