કોણ છે પવન દાવુલુરી? જેઓ બન્યા માઇક્રોસોફ્ટ Windowsના નવા બોસ, ધરાવે છે ભારત સાથે સીધું કનેક્શન
IIT મદ્રાસમાંથી ભણેલા પવન દાવુલુરીને માઇક્રોસોફ્ટમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને સરફેસના નવા બોસ બની ગયા છે. પાનોસ પનાય બાદ તેમને આ પદ મળ્યું છે જે અગાઉ આ ...
સેવાભારતી – ગુજરાત દ્વારા ડાંગ જીલ્લામાં યોજાયું મહિલા સ્નેહ મિલન
સેવાભારતી - ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્ત?...
ચીનના ઈશારે ચાલતા મુઈજ્જુને આખરે અક્કલ ઠેકાણે આવી, પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી
ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી, ચીન તરફી માલદીવિયન નેતા મુઈજ્જુએ ભારત પ...
સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું
આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા 'શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ' ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ 2 પરમ પ?...
પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે કરી વાત, જાણો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી વચ્ચે વાતચીત થઈ છે. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂ...
શ્રી રામ મંદિરથી રાષ્ટ્રીય પુનરુત્થાન સુધી
22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂ...
દુનિયા એવી વાત કરે છે કે ભારતના ભાગલા થયા જ નથી : આ સાથે જયશંકરે અમેરિકાને ખરેખરી સંભળાવી
સીટીઝન શિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે અમેરિકાએ કરેલી ટીકાઓ પર વિદેશમંત્રી,એસ.જયશંકરે સખત વિરોધ દર્શાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે આ કાનૂન અમલી કરવા ઉપર અમારી નજર છે. તે અંગે જયશંકરે કહ્?...
ભારતમાં ટેસ્લાના પ્રવેશનો રસ્તો થયો સાફ, સરકારે નવી EV પોલિસીને આપી મંજૂરી
ભારતમાં ટેસ્લા કારની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. હવે તેના ભારતમાં આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે અને તેનું મેન્યુફેક્ચરિંગ પણ દેશમાં જ થશે. ભારત સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી આપી છે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે : ડૉ. મનમોહન વૈદ્ય
વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ. રાષ્ટ્રીય સ્વ?...
‘એક દેશ એક ચૂંટણી’ ની ચર્ચા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ, કોવિંદ સમિતિએ કયા આધારે કરી ભલામણ
ભારતમાં “એક રાષ્ટ્ર એક ચૂંટણી'ની શક્યતા તપાસવા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય પેનલે ભારતમાં હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવા ઉપરાંત જર્મની, સ્વીડન, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા જેવા સાત દેશ?...