ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી
વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલ?...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ તેના માતા-પિતા જવાબદાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહી, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્?...
પ્રત્યેક ધરે અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત પહોંચાડી અપાશે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ
હિન્દુઓની ૫૦૦ વર્ષની પ્રતીક્ષા અને સંઘર્ષનો સુખદ અંત આગામી તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય શ્રીરામજન્મભૂમિ મંદિરમાં ભગવાનશ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠ...
ચીનને ફરી ફટકો, જાન્યુઆરીમાં થઇ શકે છે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી !
ભારત ચીનને વધુ એક ઝાટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની બે કંપની ટેસ્લા અને એપલનો દબદબો છે, તેમાથી એક ભારતમાં આવી ચુંકી છે અને એક કંપની ભારતામાં આવવાની તૈયારી કરી રહી છે. આ કંપની છે ટેસ?...
ભારત પહોંચ્યું નેપાળની મદદે, એરફોર્સના વિમાનથી મોકલી 10 કરોડની રાહત સામગ્રી, હજુ પણ મોકલાશે સામગ્રી
નેપાળમાં શુક્રવારે આવેલા ભીષણ ભૂકંપે તબાહી મચાવી દીધી છે. પશ્ચિમી નેપાળમાં આવેલા આવેલા આ ભૂકંપથી અત્યાર સુધીમાં 157 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં લોકો બે...
કેનેડાએ જ સંબંધો ખરાબ કર્યા છે, ભારતને કોઈ નુકસાન નહીં થાય: કેન્દ્રીય મંત્રીનો પલટવાર
ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને ?...
ભારત અને રશિયા વચ્ચે થઈ મોટી ડીલ, અમેરિકાની ચિંતા વધી, જાણો કેવી રીતે મળી સફળતા
રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. ?...
અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક તા. 5 થી 7 નવેમ્બર સુધી ભુજ (ગુજરાત) માં યોજાશે
આ બેઠક તા. ૫, ૬ અને ૭ નવેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજીત થવા જઈ રહી છે. આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ ૪૫ પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક, કાર્યવાહ, પ્રાંત પ્રચારક, સહ-સંઘચાલક, સહકાર્યવાહ અને સહ-પ્રાં?...
અમેરિકામાં વસતા ભારતીયોની માગ, દિવાળી પર જાહેર કરો નેશનલ હોલીડે
અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા અંદાજે 50 લાખથી વધારે છે. વિદેશી ધરતી પર રહેતા ભારતીયો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે દિવાળીથી લઈ હોળી જેવા ભારતીય તહેવારો ખૂબ જ આત્મીયતા સા?...