Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

સિહોરમાં મોંઘીબા મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી

સિહોરમાં મોંઘીબા મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી

ગોહિલવાડની ઐતિહાસિક કોયા ભગત જગ્યા એટલે શ્રી મોંઘીબા જગ્યામાં મહંત ઝીણારામજી મહારાજના નેતૃત્વ માર્ગદર્શન સાથે પુણ્યતિથિ ઉજવણી થઈ છે.

મોંઘીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જગ્યામાં ભાવિક સેવકોના આયોજન સાથે યજ્ઞ વિધિ થઈ હતી. અહીંયા પૂજન વંદનામાં અને પ્રસાદ લાભમાં ભાવિકો ભાવ ભક્તિ સાથે જોડાયા હતા.

આ પ્રસંગે સિહોર ઉપરાંત પંથકમાંથી સેવકો ઉજવણીમાં જોડાયા હતા.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.