હવે અમેરિકા પણ ગાઝામાં થઈ રહેલા નરસંહારમાં જોડાશે? અમેરિકાના યુધ્ધ જહાજની તૈનાતીથી બહાવરા બન્યા એર્દોગન
ઈઝરાયેલ પર આતંકી હુમલા બાદ ઈઝરાયેલની વાયુસેના ગાઝા પર ભીષણ બોમ્બમારો કરી રહી છે.અમેરિકાએ ઈઝરાયેલના સાથ આપવા માટે પોતાનુ અત્યંત ઘાતક વિમાન વાહક જહાજ યુએસએસ જિરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ અને ગાઝા પ?...
‘4 દિવસમાં મળેલા પ્રેમ, સમર્થનથી અભિભૂત’, ભારતનો આભાર વ્યક્ત કરતું ઈઝરાયલનું ટ્વિટ વાયરલ
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચેના યુદ્ધમાં ચારેકોર વિનાશ અને મૃત્યુનો ખડકલો સર્જાયો છે. ઈઝરાયલના અત્યાર સુધી 1200થી વધુ લોકો તો ગાઝામાં પણ હજારો લોકોના મોત થયા છે. આ દરમિયાન ...
ઈઝરાયેલનો સાથ આપશે અમેરિકા, જાણો હમાસને કયા દેશ આપી રહ્યા છે સમર્થન?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે તબાહી મચાવી છે. ત્યારે હવે અમેરિકાની પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આ યુ?...
શું ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરવા જઈ રહ્યું છે કબજો? નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી વાત
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1665 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે ગાઝા પટ્ટી પર 765 લોકોના મોત થયા છે અને 3726 લો...
અમેરિકાનો મોટો નિર્ણય : ઈઝરાયેલની મદદ માટે મોકલ્યું દારુગોળાથી સજ્જ આધુનિક વિમાન
ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે, ત્યારે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ મક્કમપણે જડબાતોડ જવાબ આપી રહ્યો છે. તો મિત્ર દેશ ઈઝરાયેલને સાથ આપવામાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છ?...
નેતન્યાહૂના વિરોધમાં અને ઈઝરાયલના એકમાત્ર સાંસદ જે પેલેસ્ટાઈનના સમર્થનમાં, હુમલા અંગે આપી દીધું મોટું નિવેદન
પેલેસ્ટાઇનનો ઉગ્રવાદી સંગઠન હમાસના હુમલા બાદ દુનિયાના ઘણા દેશ ઇઝરાયેલના પક્ષમાં ઉભા છે. પરંતુ ઇઝરાયેલના જ એક સાંસદે આ ઘટના માટે પ્રધાનમંત્રી નેતન્યાહૂની નીતિઓને જવાબદાર ગણાવ્યા છે. ડાબેર...
ઈઝરાયેલના પક્ષમાં આવ્યા બે મુસ્લિમ દેશ! ચોંકાવનારો લીધો નિર્ણય, જાણો શું આપી પ્રતિક્રિયા
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાવુ થયેલા યુદ્ધે મધ્ય-પૂર્વની રાજદ્વારીમાં અચાનક મોટી ઉથલપાથલ મચાવી દીધી છે. શનિવારથી ચાલુ થયેલા યુદ્ધ પર તમામ મુસ્લિમ દેશોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ યુદ્ધ મ...
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાને પીએમ મોદીને કર્યો ફોન ,જાણો શું થઇ વાતચીત ?
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. ?...
નિર્દોષ નાગરિકોની હત્યા પર કરવો જોઈએ ગુસ્સો’, હમાસ પર કાર્યવાહીનું ઓબામાએ કર્યું સમર્થન
આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકો માર્યા ગયા છે. આ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈઝરાયેલ વિરુદ્ધ હમાસના આતંકવાદી હ?...
ગાઝા બાદ હવે આ દેશ પર ઈઝરાયેલ હુમલો કરવા તૈયાર, વર્ષોનો હિસાબ પૂરો કરશે
હમાસે ઈઝરાયેલને અત્યાર સુધીનું સૌથી મોટું જખમ આપ્યું છે. હમાસના હુમલામાં લગભગ 800 ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે. જો કે, ઈઝરાયેલે તાત્કાલિક કાર્યવાહી કરીને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલી...