આ 4 ભારતીય જાંબાઝોની અંતરિક્ષયાત્રી તરીકે કરાઇ પસંદગી, સર્જવા જઇ રહ્યાં છે નવો ઇતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરી એટલે કે આજથી કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 27 ફેબ્રુઆરીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશ?...
ચંદ્રયાન બાદ હવે ભારતીયને ચંદ્ર પર કરાશે લેન્ડિંગ, જાણો ક્યાં સુધીમાં, ISRO ચીફે આપ્યું નિવેદન
ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવે સ્પેસ એજન્સ મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહી છે. વાત જાણે ?...
પ્રમુખ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ, ચંદ્ર પર લેન્ડ થનારા સ્પેસક્રાફ્ટ પર તેમની તસવીર..
NASAનું ખાનગી અવકાશયાન BAPSના પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વાત જાણે એમ છે કે, NASAનું ખાનગી અવકાશયાન ઓડીસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ ...
ઈસરોને ગગનયાન મિશનમાં મળી મોટી સફળતા, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશન (Gaganyaan Mission)ની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્...
વધુ એક સૌથી હાઇટેક સેટેલાઇટ INSAT-3DS કરાયું લોન્ચ, ભારતને પહોંચાડશે આ મહત્વની માહિતી
ISRO એ તેનો સૌથી હાઇટેક વેધર સેટેલાઇટ Insat-3DS લોન્ચ કર્યો. INSAT-3DS ને જીઓસિંક્રોનસ લોંચ વ્હીકલ (GSLV) થી લોન્ચ કરવામાં આવ્યું છે. ISRO દ્વારા શનિવારે (17 ફેબ્રુઆરી 2024) સાંજે 5.35 વાગ્યે INSAT-3DS લોન્ચ કરવામાં આવ્યું હ...
હવે ISRO લોન્ચ કરશે અત્યાધુનિક સેટેલાઇટ INSAT-3DS, જે આવનારી આફતોથી આપશે રક્ષણ
ISRO હવે અત્યાધુનિક સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. વાત જાણે એમ છે કે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ INSAT-3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે. શ્રીહિકોટાના સતીશ ધ...
2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું ‘સ્પેસ સ્ટેશન’, જાણો 2047 સુધીમાં દેશ ક્યાં હશે, ISRO ચીફે કર્યું એલાન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. તેમણે આ વા?...
400 કરોડનું Aditya-L1 50 હજાર કરોડ બચાવશે, સૂર્ય મિશનનું આ કામ જેવું તેવું નથી, બીજું ઘણું કરશે
ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેન્ગ્રેજ પોઈન્ટ પહોંચી ગયું છે. ત્યાં પહોંચ્યાં બાદ હવે આદિત્ય એલના હાથે ઘણા મોટા કામો થવાના છે જે ભારતના સ્પેશ મિશન અને પૃથ્વી માટ?...
ઇસરો અને એલન મસ્કનું નવું મિશનઃ દેશના આંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ
સ્પેસ-એક્સ અને ઇસરો માટે આ કરાર ખૂબ મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી છે, કારણ કે ભારત ભારે સેટેલાઇટ લોન્ચ કરવા માટે હજુ સુધી ફ્રાન્સના નેતૃત્વવાળા એરિયનસ્પેસ કોન્સોર્ટિયમ પર ખૂબ જ નિર્ભર હતું. ?...
નવા વર્ષે ભારતનું નવું સાહસ, 1 જાન્યુઆરીએ ISRO ફરી રચશે ઇતિહાસ, વધુ એક મિશન કરશે લોન્ચ
આ મિશનમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ...