14 દિવસ બાદ શું થશે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું? ISROના વૈજ્ઞાનિકે કર્યો મોટો ખુલાસો
ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્ર પરથી સાઈન્ટિફિક ડેટા એકત્ર કરીને ધરતી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનો લગભગ અડધો હિસ્સો પૂરો થઈ ચૂક્યો છે. તમામના મનમાં આ સવાલ જરૂર હશે કે, 14 ...
ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO 2 સપ્ટેમ્બરે આદિત્ય L1 મિશન કરશે લોન્ચ, સમય કરાયો નક્કી
ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. તેમણે સોમવારે માહિતી આપી છે કે આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહ?...
પહેલાની સરકારોને ISRO પર વિશ્વાસ નહોતો: પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણ
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ISROએ ચંદ્રયાન-3 ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ISROના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું ક?...
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ ક?...
ISROએ પ્રજ્ઞાન રોવરનો નવો Video કર્યો શેર, ‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો જોઈ રહ્યું છે રોવર
ચંદ્રયાન-3મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવર ‘શિવ શક્તિ’ પોઈન્ટ પર ચાલતું જોવા મળ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ISRO) દ્વારા રો?...
ISROના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી પહોંચ્યા દિલ્હી, જણાવ્યું ચંદ્રયાન-3ની સફળતા સાથે શું છે તિરંગા કનેક્શન
BICS કોન્ફરન્સ, ગ્રીસ અને બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપો...
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવરે ચંદ્ર પર સંશોધન શરૂ કર્યું : રોવરે આઠ મીટરનું અંતર કાપ્યું
ઇસરોએ આજે શુક્રવારે ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાંથી બહાર આવતા પ્રજ્ઞાાન રોવરનો અફલતાતૂન વિડિયો જારી કર્યો છે. પ્રજ્ઞાાન રોવર વિક્રમ લેન્ડરમાંથી ધીમે પગલે બહાર આવી રહ્યું છે તેનો વિડિયો વ...
23 ઓગસ્ટને હવે ભારતમાં ‘National Space Day’ તરીકે ઉજવવામાં આવશે, વડાપ્રધાને કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ઈસરો સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઈસરોના ચીફ એસ. સોમનાથ સહિત અન્ય તમામ વૈજ્ઞાન...
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, વડાપ્રધાન મોદીએ કર્યુ નામકરણ
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં ઉતર્યુ હતુ તે લેન્ડિંગ પોઈન્ટને તિરંગા નામ આપી પીએમ મોદીએ નામકરણ કર્યુ છે. વડાપ્રધાન મોદી દક?...
PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા, જય જવાન જય અનુસંધાનનો સૂત્ર આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, પરંતુ આ વખતે વડાપ્રધાનનું વિમાન નવી દિલ્હી આવ્યું ન હતું અને સીધું બેંગલુરુમાં લેન્ડ થયું હતું. અહીંથી વડાપ્રધા...