ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી ?...
દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશેઃ કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણ?...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...
કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છેઃ બી કે હરિપ્રસાદ
અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધ?...
કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર
દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલા?...
ISIS મોડ્યુલનો પર્દાફાશ,મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઝારખંડના 19 સ્થળે NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે...
ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
શું કર્ણાટકમાં પણ પડી ભાંગશે કોંગ્રેસ સરકાર? પૂર્વ CMએ કર્યો ચોંકાવનારો દાવો,
જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે ?...
કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્...