તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ
તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આ...
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યુ?...
ધરપકડ કરાયેલા કોંગ્રેસના MLAના અનેક સ્થળોએ EDના દરોડા, અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે "પપ્પી" સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મ?...
પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
કર્ણાટક વિવાદ: ડેપ્યુટી CMએ ગણાવ્યો ‘સેક્યુલર તહેવાર’, ચામુંડેશ્વરી પર્વત મુદ્દે હિંદુઓમાં આક્રોશ
કર્ણાટકમાં દશેરાના ઉત્સવને લઈને આ વખતે મોટો રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. હિંદુ પરંપરાથી જોડાયેલા આ પવિત્ર ઉત્સવને “સેક્યુલર તહેવાર” ગણાવવાના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારના નિવેદન અન?...
15,000ના પગારવાળા ભૂતપૂર્વ કારકુન પાસે 30 કરોડની સંપત્તિ: કર્ણાટક લોકાયુક્તના દરોડા
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, જેમાં કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ના ભૂતપૂર્વ કારકુન કાલાકપ્પા નિદાગુન્ડી વિરુદ્ધ લોકાયુક્ત...
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ લઈને આવ્યો છે, કારણ કે રાજ્યના બે મોટા શહેરો — અમદાવાદ અને સુરત —ને મહત્વપૂર્ણ શ્રેણીઓમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ...
કલબુર્ગીમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને વાન વચ્ચે અથડામણમાં પાંચનાં મોત, 11 ઘાયલ
કર્ણાટકના કાલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક (Truck) સાથે એક વાન અથડાઈ હતી, જેના પરિણામે પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. ઘાય?...
કર્ણાટકના હોસાપેટ પોલીસ સ્ટેશનના ચીંટીગ/છેતરપીડીંના ગુનામાં નાસતા ફરતા આરોપી મહિલાને ઝડપતી LCB ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇ?...
કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીમાં વધારો, રાજ્યપાલે આપી કેસ ચલાવવાની મંજૂરી, જાણો શું છે MUDA કેસ
કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન કૌભાંડ સંબંધિત આરોપોના સંબંધમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આરટીઆઈ એક્ટિવિસ?...