નડિયાદ રૂરલ પો.સ્ટે. હદમાંથી અતુલ શક્તિ લોડીંગ ટેમ્પીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ ...
ખેડા તાલુકાના ખુમારવાડ ગામે મલકાના વહેડામાં ડૂબી જતાં અમદાવાદના બે આશાસ્પદ યુવકોના મોત બે,નો આબાદ બચાવ
મહેમદાવાદ અને ખેડા તાલુકાની મધ્યમાં આવેલા ખુમારવાડ ગામે અમદાવાદના વાસણા વિસ્તારમાંથી આવેલા ચાર યુવકો આ વહેડામાં સ્નાન કરવા માટે પડ્યા હતા. જે પૈકી બે યુવકોનાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયા હ?...
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં એસ.પી. કચેરી નડિયાદ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજાઈ
ઇન્ટરનેટ દ્વારા લોકોની સુવિધામા વધારો થઇ રહેલ છે તેની સાથે સાથે ઇન્ટરનેટને લગતા ગુન્હાઓમા પણ સતત વધારો થઇ રહેલ છે. આધુનીક ટેક્નોલોજી સતત વિકસતી રહે છે તેની સામે સાયબર ક્રાઇમ આચરવાની મોડેસ ?...
ખેડા જિલ્લાના 6 PSI ને PIનું પ્રમોશન મળ્યું : પોલીસ વડાએ સન્માન કર્યુ
ખેડા જિલ્લા પોલીસ ખાતે ફરજ બજાવતા ૬ પી.એસ.આઇ.ઓને પી.આઇ. તરીકેનું પ્રમોશન મળતા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પાઇપીંગ સેરેમની કરી શુભેચ્છાઓ આપવામાં આવી. ગુજરાત પોલીસમાં 233 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા ફૂલોના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ફૂલોના શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી દાદાના ગ?...
ઉમેદવારનું ફોરેસ્ટ ભરતી મામલે કઠલાલ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ વિભાગમાં OMR પદ્ધતિની બદલે CBRT પદ્ધતિથી લેવામાં આવશે. જેના લીધે સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. આ CBRT પદ્ધતિ નાબૂદ કરવા માટે જિલ્લા - તાલુકામાં. કલેક્ટ?...
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
આજના ટેક્નોલોજી યુગમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે ઓનલાઇન ક્રાઈમમાં વધારો થવા પામેલ છે, જેને લઈ ગુજરાત પોલીસ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, આ...
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન રેલી યોજાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન ઉત્સાહ નિમિત્તે તા.૦૧/૦૮/૨૦૨૪ થી તા.૦૭/૦૮/૨૦૨૪ સુધી વિવિધ થીમ આધારીત ઉજવણીનો પ્રારંભ થઇ રહ્યો છે. તે અંતર્ગત ખેડા જીલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૪ ના ...
ખેડા જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો સાથે મુખ્યંમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યો સંવાદ
સરસવણીના શ્રી બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી ગીતાબેન સોલંકી, રમીલાબેન પરમાર અને વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીના અરખાબેન પરમાર સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મં...
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે આજે કાર્યક્રમ યોજાયો
ખેડા હિન્દુ ધર્મ સેના ઉપપ્રમુખ તખતસિંહ ડાભી ના જન્મ દિવસ નિમિત્તે (1)અભ્રીપુર પ્રાથમિક (2)સોનલપુરા પ્રાથમિક શાળા (3)લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા(4)ઉત્તર બુનિયાદી વિદ્યાલય ધોરણ 1 થી 12 સુધી ના બાળકો ...