Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર – 1,2,9,10,11 વિસ્તારનો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શાળા નંબર 5, ટેલિફોન એક્સચેન્જ સામે નડિયાદ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સેવાસેતુ સ્થળ મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કરી નાગરિકોની સુવિધા હેતુ જરૂરી સૂચન કર્યા હતા અને લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે કારોબારી ચેરમેન પરીનભાઈ, કાઉન્સિલર પારૂલબેન, પ્રકાશભાઈ, અગ્રણીઓ, સબંધિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.