વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા ખેડા જિલ્લામાં જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને રોડ સલામતી વિષય પર સમજણ આપવામાં આવી.
નોંધનીય છે કે વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે શાળા, કોલેજો અને સાર્વજનિક સ્થળો પર લોકોને જાગૃત કરવામાં આવે છે.












