ચકલાસી પોલીસે મોહળેલ ગામે મકાનના ગુપ્ત ભાગમાં સંતાડેલો ૪,૧૧,૬૦૦/- ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે અરર્વિદભાઈ ઉર્ફે જાફર અંદરસિંહ સોઢા પરમાર તથા તેનો દિકરો જયેશ અરવિંદભાઇ ઉર્ફે જાફર સોઢા પરમાર નાઓ પોતાન...
સેવાલીયા તથા માતર પો.સ્ટેના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મુંબઇથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ નાસતા ફરતા ડ્રાઇવ તા.૧૯/૦૭/૨૪ થી તા.૨૯/૦૭/૨૪ સુ?...
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડક...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક લીંબાશી શાખાનુ લોકાર્પણ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક એરકન્ડીશનર લીંબાસી શાખા તથા લીંબાસી સેવા સહકારી મંડળીના નવિન ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ બેંકના ચેરમેન ત?...
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા. આ પ્રસંગે કપડવંજ ધા...
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા તંત્ર એક્શન મોડમાં
ખેડા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરમાં મધરાતથી ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ઠેરઠેર પાણી ભરાયાં છે, આ સાથે મુખ્ય માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો હતો. નડિયાદ શહેરના પશ?...
ભ્રષ્ટાચારનું ગાબડું : નડિયાદ મહેમદાવાદ રોડ પર વરસોલા પાસે 70 મીટરનું ગાબડું પડયું
ખેડા જિલ્લાના નડિયાદથી ખાત્રજ મહેમદાવાદને જોડતા રોડ વરસાદમાં ધોવાઈ ગયો, મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાત્રીના સમયે મુસળધાર વરસાદ વર્ષો હતો ત્યારે આ મેઈન રોડ પર ૭૦ મીટરનું મોટુ ગાબડું પડ્ય?...
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડીથી નડિયાદને જોડતા ચાર માર્ગીય રોડ ઉપર ભષ્ટ્રાચારનો ભોરિંગે મારેલો ફુંફાડો
મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડી થી નડિયાદને જોડતા ચાર માર્ગીય રસ્તા પર આજે મધરાતે ભારે વરસાદના કારણે વરસોલા પાસે 70 ફૂટની દિવાલ ધરાસાઈ થઈ ગઈ હતી. જેના પરિણામે મોટો અકસ્માત થવાની દહેશત વર્તા?...
માતર,માલાવાડા અને ચાચરિયાની મુવાડીમાંથી જુગાર રમતાં 11 શકુની ઝડપાયા
ખેડા જિલ્લા એલસીબી પોલીસે માતર મોટી ભાગોળ નગીના મસ્જિદ પાસે ચોરામાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા ત્રણ જુગારીયા ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ ...
નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદથી પાણી જ પાણી : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
ખેડા જિલ્લાના નડિયાદ સહિત કપડવંજ મહુધા વસો કઠલાલ ડાકોર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, નડિયાદમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી, પૂર્વને પશ્ચિમથી જોડતો રસ્ત?...