Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર

ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર

નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું…હાલમાં જ એક વિધર્મી દ્વારા સગીરાને અડપલા કરવામાં આવ્યા હતા, આ ઘટનાઓને પગલે ખેડા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

તે બાબતે દીકરી ના માતા પિતાએ કલેકટર ન્યાય માંગણી કરી હિન્દુ ધર્મસેના, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિસદ, કરણીસેના જેવા તમામ સંગઠનોએ આવર નવાર હિન્દુ બહેન દીકરીઓ પર થતા દુષ્કર્મો, અત્યાચાર સામે વિધર્મીઓ ને કડક માં કડક સજા થાય તે માટે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.