Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ખેડા – ડાકોર મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ

ખેડા – ડાકોર મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ

ડાકોર મુકામે ખેડા જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભા થતા ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં અટકેલા પ્રશ્નોની ચર્ચા તથા આયોજનની ચર્ચા કરવામાં આવી. તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ ખેડા જિલ્લાના હોદ્દેદારોની નવા ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી ચંદ્રકાંતભાઈ રોહિત પ્રમુખ તરીકે તથા પ્રતીકકુમાર એ.પટેલ મહામંત્રી તરીકે સર્વાનુંમતે ચૂટાયા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.