ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલ?...
ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા?...
બીવીપી નડિયાદ શાખા ઘ્વારા એનર્જી ડ્રિન્ક પાઉચ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા ઘ્વારા નડીઆદ એસ ટી વિભાગ ના ડ્રાઈવર - કંડક્ટર અને અન્ય કર્મચારી ગણ તથા જાહેર જનતા ને લાભાર્થે હાલ ગરમીના પ્રકોપ સામે રક્ષણ આપવા માટે "એનર્જી ડ્રિન્ક પાઉચ" વિતરણ કા?...
કઠલાલ પોલીસ સ્ટેશન દ્વારા આવી કાળજાળ ગરમી માં છાશ વિતરણ
કઠલાલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી .માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું અને આ ગરમીમાં શરીર ડીહાઈડ્રેટ ના થાય તે માટે ઠંડી છાશ નું વિતરણ કર્યું. ગુજરાતમાં કા?...
બહેને જ ભાઇના ઘરમાં ખાતર પાડયું ભાઇના ઘરમાંથી 40 લાખ લઇ પ્રેમી સહિત ત્રણ લોકોને આપ્યા, ભાઈએ પોલીસમાં કરી ફરિયાદ નોંધાવી.
કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપ?...
ભૂક્કા બોલાવી દે તેવી ગરમીનો પ્રારંભ : નડિયાદ શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયો
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગરમીના વધી રહેલાં પ્રકોપને કારણે બપોરના સમયે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ દેખાય રહ્યો છે, તાલુકા મથક હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ બપોરે માર્ગ સૂમસ?...
નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ
નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...
રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો
નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા ?...
વાહન ચાલકોને હાલાકી: પિઠાઈ ટોલનાકા પાસે 1કિમી સુધી ખાડા પડી જતાં માર્ગ જોખમી બન્યો.
કઠલાલ તાલુકામાં આવેલા પિઠાઈ ટોલનાકા પાસે તંત્ર દ્વારા ગામમાં આવવાનો માર્ગ બનાવ્યો છે. ત્યારે ટોલનાકા પાસે નો અન્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને લઈ વ?...