મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર હેતુ ખેડા જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજાઈ
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર હેતુ ખેડા જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ. જેમાં ખેડા જિલ્લાના ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, અને ફેસબુકમાં ફોલોઅર્સની મોટી સંખ્યા ધરાવતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ…










