Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

kheda news

1,029 stories

ડુમરાલમાં નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ લીગનું આયોજન કરાયું

નડિયાદના ડુમરાલમા નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ લીગનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત આજે બાલ્યમ ફાઉન્ડેશન તથા ધી હ્યુમન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનનુ આયોજન કરવામા આવ્યુ. આ ટુર્નામેન્ટનમા 26 જેટલા બ્લાઈન્ડ ક્રિકેટરોએ ભાગ લીધો હતો. બે…

· 2 min read

ઉત્તરસંડા ખાતેથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઇસમને ઝડપતી LCB પોલીસ

ગત તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફ નાઓ વડતાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ઉત્તરસંડા આઇ.ટી.આઇ ચોકડી પાસે આવતા પો.કો.ભાવેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે ઉત્તરસંડા જી.ઇ.બી પાછળ, આદર્શ ફાર્મની બાજુમાં રહેતો સંજયભાઇ ઉર્ફે જીગો ચંદુભાઈ સોલંકી નાનો ઉત્તરસંડા એસ.બી.આઇ…

· 2 min read

નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા

શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને ભોગ લગાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. જેમાં 50 કિલો શક્કર ટેટી અને…

· 1 min read

રાત્રિના સમયે થતા અકસ્માતો રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઈટ લગાવવાની સેવાકીય કાર્યક્રમ

રાત્રિના સમયે થતા અકસ્માતો રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઈટ લગાવી અકસ્માત રોકવાનો મંજીપુરા ગામની અંકીતા પટેલની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંજીપુરા ગામમાં રહેતા અંકિતા પટેલ એ જણાવેલ કે, આ પ્રોગ્રામ સાઇકલ પાછળ એલ ઈ…

· 1 min read

રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચુકવી ચોરી કરતી ટોળકીના પાંચ ઇસમો તેમજ ૧ નાસતા ફરતા આરોપીઓને પકડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનો દાખલ થયેલ. જેમાં ફરીયાદી પોતાની સ્કુલના વિદ્યાર્થીઓના ફી ના રૂ. ૪૪૭૫૦/- પોતાના પર્સમા મુકી બૅન્કમાં જમા કરાવવા સારૂ પોતાની સ્કુલની સામેથી રીક્ષામાં મોટી શાક માર્કેટ જવાનુ કહી રીક્ષાની બહારની સાઈડે બેસી નીકળેલ તે વખતે તેઓનુ…

· 3 min read

નડિયાદ ખાતે કિન્નર સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા

આગામી 07 મે, 2024ના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાં મતદાન જાગૃતિ કરવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ વિવિધ સમુદાયો દ્વારા અવશ્ય મતદાન માટે શપથ લેવામાં આવી રહ્યા…

· 2 min read

ખેડા અને પંચમહાલના ઉમેદવાર ડાકોરના ઠાકોરના દ્વારે ધ્વજા ચડાવી જીત માટે પ્રાર્થના કરી

લોકસભા 2024ની પ્રથમ તબક્કાની ચૂંટણી શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા. ધ્વજા ચઢાવી પાર્ટીની અને મોદીની ભવ્ય જીત માટે પ્રાર્થના કરી હતી. ખેડાના ડાકોરમાં ભાજપના ખેડા અને…

· 2 min read

પાટીદાર સમાજ ભાજપ સાથે છે અને ભાજપ સાથે જ રહેશે – આર.પી. પટેલ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને રાષ્ટ્ર ચેતના માટે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ ભારતીય સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મનું રક્ષણ અને રાષ્ટ્રવાદી પાર્ટી હોવાના કારણે અમારૂ તેઓને સંપૂર્ણ સમર્થન છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભાજપ સાથે છે,…

· 3 min read

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભાજપનો ધ્વજ નિવાસ સ્થાને ફરકાવ્યો

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભારત માતાનું પૂજન કરી પૂ.શ્યામા પ્રસાદ મુખર્જી અને પૂ.પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ નિવાસ સ્થાને ફરકાવ્યો હતો. સાથે વિધાનસભા સીટના ઇન્ચાર્જ પરીનભાઈ, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ,…

· 1 min read

ખેડા જિલ્લાના છ વિધાનસભા મતવિભાગમાં EVMનું વિતરણ

ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અન્વયે તા. 04/04/2024 રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમનું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી, નિવાસી અધિક કલેકટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની…

· 2 min read