Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

kheda news

1,029 stories

મહેનત કરને વાલો કી કભી હાર નહીં હોતી… સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડના પરિણામોમાં મેદાન માર્યું

નડિયાદની એક સરકારી ગ્રાન્ટેડ શાળામાં સાવ ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડના પરિણામોમાં મેદાન માર્યું. રોજ કમાઈને રોજ ખાતા ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલની સામાન્ય ફી માંડ થતી હોય ત્યાં પર્સનલ કે ગ્રુપ ટ્યુશનની તો વાત જ ક્યાં?…

· 2 min read

ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને આજીવન કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ

ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામા આવી છે. બનાવની હકીકત એવી છે કે, તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ ઉતરસંડા કુષ્ણનગરી ખારા કુવા પાસે તા.નડિયાદ ખાતે રહેતા મુળ ફરીયાદી સમીરભાઈ ભીખાભાઈ વ્હોરા પોતાની પત્ની,…

· 4 min read

નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા ફરી વિવાદમાં : એક પરણિતાની છેડતી કરતા પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું

નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અપહરણ અને છેડતી કરી પરિવારને જાણ થઈ તો મારી નાખવાની…

· 2 min read

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઉનાળા પાકને નુક્સાન : ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ

ખેડા જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત અન્ય પાક ને નુકસાન થતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે…

· 2 min read

ખેડા જિલ્લાનું ધોરણ ૧૦નુ પરિણામ : 72.55 ટકા સાથે 420 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ

ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં કરેલ મહેનતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લાનું સત્તાવાર રીતે 72.55 ટકા પરિણામ જાહેર કરાયેલ, આ સાથે 420 વિદ્યાર્થીઓએ એ - 1 ગ્રેડ હાંસલ કરેલ છે. રાજયનું ઓવરઓલ પરિણામ 83.08 ટકા જાહેર કરવામાં આવ્યું…

· 1 min read

નડિયાદ ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓ ઝળક્યા

ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તાજેતરમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 6369 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.…

· 2 min read

ખેડા જિલ્લા સહિત ચરોતરમાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન, સર્વે કરાશે

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા…

· 1 min read

નડિયાદ નાની યુવાનીમાં શાકમાર્કેટ પાસે મધરાતે છરાનો ઘા ઝીંકીને હત્યા

નડિયાદ શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એક યુવાનને ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં અંગે નડીઆદ શહેર પોલીસે હત્યાનો -દાખલ કરીને બન્ને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મળતી…

· 2 min read

ખેડા જિલ્લામાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર : ગયા વર્ષ કરતા ઘટ્યું

ધોરણ 12નુ તમામ પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે. સમગ્ર ખેડા જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરીણામમાં ગયા વર્ષ કરતા ઘટ્યું છે. 2.91…

· 2 min read

નડીયાદ પશ્ચિમની મહિલા બુટલેગર પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાઈ

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ રહેતી દારૂ ના ધંધા ની મહિલા બુટલેગર ગીતા ઠાકોરને નડિયાદ પશ્ચિમ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ રહેતી કુખ્યાત મહિલા બુટલેગર…

· 1 min read