Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

kheda news

1,029 stories

નડિયાદ બીવીપી શાખા ઘ્વારા નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાખાના પરિવારજનોના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ.…

· 1 min read

નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ

નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 16 મે ના રોજ 63 વર્ષીય મુળજીભાઈ રોહિત…

· 1 min read

એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે

ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ  સંતરામ મંદિર, નડિયાદ ખાતે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં  ભગવત ગીતાજી વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે , વિદ્યાર્થીઓ નાનપણથી આધ્યાત્મિકતા તરફ વળે , ગીતાજી શું છે. એ જાણે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત પ.પૂ.  રામદાસજી મહારાજની પ્રેરણા…

· 2 min read

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

ગઈકાલે તા..15/5/25 ના રોજ સ્થાનિક રહીશો દ્વારા માન. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ને તેમના કાર્યાલય ખાતે રજુઆત કરતાં. .ધારસભ્ય દ્વારા સ્થાનિકોની રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક માન. પ્રાંત અધિકારી અને નેશનલ રોડ ઓથોરિટીના સબંધિત અધિકારીઓને જાણ કરી હતી... તેમજ આજે તા..16/5/25 ના…

· 1 min read

નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી

નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે. શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હતા અને ત્યાજ ઉપર સીસીટીવી કેમેરા…

· 1 min read

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની અમર રચના અને ગુજરાતી સાહિત્યમાં જેનું આગવું સ્થાન છે તેવી નવલકથા સરસ્વતીચંદ્ર પણ અહીં લખાઈ,…

· 6 min read

દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર" દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભાવના સાથે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું નડિયાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં સંતરામ…

· 1 min read

લીંબાસીના ખેતરમાં થતા દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકી, રૂ. ૬૫ લાખનો જથ્થો ઝડપાયો

માતરના લીંબાસી ગામે તારાપુર રોડ પર આવેલ એક ખેતરમાં સોમવાર મધરાતના સમયે બહારથી કન્ટેનરમાં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનું બુટલેગરો કટીંગ કરતા હતા બરોબર આ જ સમયે બાતમીના આધારે ત્રાટકેલ પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ ૧૨૦૯૬ કિંમત રૂપિયા ૬૪,૯૫,૬૦૦…

· 1 min read

ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે

વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમજ વૈશાખ સુદ ચૌદસના દિવસે ભગવાને નરસિંહ અવતાર…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ૧૫ મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે, કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. આ સાથે કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શકાય, આ નિયમ ૧૫ મે સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.…

· 2 min read