Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

kheda news

1,029 stories

નડિયાદ મહાનગરપાલિકા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવે પછી દુકાનો ખાલી કરવાની રહેશે

નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે અગાઉ હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબલ બેંચ દ્વારા ત્રણ સપ્તાહનો સમય આપી કમિશનર અને…

· 1 min read

નડિયાદમાં “આંતરરાષ્ટ્રીય મજૂર દિન” ઉજવાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદ ના ચેરમેન અને મુખ્ય જિલ્લા…

· 2 min read

ખેડા : નડિયાદ ટાઉન તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ

ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખોડી છે ભારત દેશની અંદર દરેક નાગરિકને…

· 2 min read

વડતાલ મંદિરના નવનિયુક્ત ચેરમેન અને કોઠારીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા અખાત્રીજ વૈશાખસુદ ૩ નું અનેરૂ મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શીખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. વૈશાખમાસમાં અસહ્ય ગરમીથી પ્રભુને ઠંડક મળી રહે તે માટે ભક્તો દ્વારા ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે. ગ્રીષ્મઋતુમાં…

· 2 min read

ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો

નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન જીલ્લાની ચાર પેઢીઓમાંથી ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ…

· 2 min read

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ "દિશા" સમિતિની બેઠક યોજાઈ. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં થયેલ…

· 1 min read

નડિયાદમાં વિહિપ-બજરંગ દળ દ્વારા આતંકવાદી ઘટના વિરુદ્ધ ધરણાં

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હૂમલા સામે નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને…

· 1 min read

ખેડા: મીનાવાડા અને નડિયાદ રેલવે સ્ટેશન પરથી દારુના જથ્થા સાથે ૩ ઝડપાયા

ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હતો. ત્યારે તે તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખી તેના…

· 2 min read

વડતાલ અને ચરેડમાંથી દેશી દારૂ સાથે એક પકડાયો

ખેડા જિલ્લામા વડતાલ ના હેંકો વિપુલકુમાર અને સ્ટાફ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તેઓ ગામના સંજાયા રોડ ઉપર આવેલા ધોરીયા કુવા પાસે ગયા ત્યારે સુશીલાબેન રમેશભાઈ પરમાર નામની મહિલા એક ગેલન લઈને આવી રહી હતી. પોલીસે તેમને ઊભા રાખી…

· 1 min read

નડિયાદ સંતરામ ઈંગ્લીસ મિડિયમ સ્કૂલમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્કાઉટ ગાઈડના ૧૬ વિદ્યાર્થીઓને રાજ્ય પુરસ્કાર અપાયો

તારીખ ૨૨/૪/૨૦૨૫ ના રોજ શ્રી સંતરામ ઇંગ્લિશ /મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શ્રી સંતરામ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના ૧૬ સ્કાઉટ એન્ડ ગાઈડ ના વિદ્યાર્થીઓ તથા શ્રી સંતરામ ગુજરાતી માધ્યમ વિદ્યાલયના સ્કાઉટ એન્ડ ગાઈડ ના ૧૬ વિદ્યાર્થીઓને રાજ્ય…

· 1 min read