Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

kheda news

1,029 stories

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટના માલિકને 50 હજાર રૂપિયાનો દંડ

ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા કિચનમાં ખામીઓ દેખાતા આ રેસ્ટોરન્ટના માલિકને ૫૦ હજારનો દંડ ફટકારાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પેટલાદ રોડ પર આવેલી…

· 1 min read

ખેડા જિલ્લામાં મહુધાના શ્રીજી કોમ્પલેક્ષ પાસેથી રૂ. ૫૫૦૦૦ ના બાઈકની ચોરી

મહુધા ગામના ડાકોર રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં લોક કરીને મુકેલ બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધા તાલુકાના પારેખ ટીંબા ખાતે અજય કુમાર ગુણવંતભાઈ ચાવડા નામના ૩૯ વર્ષનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે…

· 1 min read

ખેડા જિલ્લાના વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ધરાવાયો

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તા.૩૦ માર્ચને રવિવાર ચૈત્રસુદ પડવાના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. સવારે ૮ થી સાંજના ૬ સુધી ચીકુ અન્નકુટના હજ્જારો હરિભક્તો એ…

· 1 min read

ખેડા જિલ્લાના ચકલાસી પોલીસે અસામાજીક પ્રવૃતિ ધરાવતા ત્રણ લોકોના ગેરકાયદે વીજ કનેકશન કાપ્યા

ખેડા જિલ્લામાં ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા લીસ્ટર બુટલેગરને ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ત્રણ બુટલેગરો ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા હોય તેમના વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતાં. ચકલાસી પોલીસની ટીમ દ્વારા એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓને…

· 1 min read

ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જળસંચય અંતર્ગત થયેલ વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

વિશ્વ જળ દિવસના રોજ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન અભિયાન 3.0ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા, વધુ પ્લાન્ટેશન કરવા, પાણીના જુના સ્ત્રોતોનું નવીનીકરણ અને જનભાગીદારી દ્વારા જળસંચયની કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું…

· 2 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દાખલ કરવા બાબતે કુલ ૦૫ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.…

· 1 min read

ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના દ્વારા અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ…

· 2 min read

ખેડા જિલ્લાના ઠાસરા-ગળતેશ્વરમાં ૩૧ માર્ચથી સિંચાઈ પાણી બંધ થતાં ખેડૂતોની આંદોલનની ચીમકી

ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી ૩૧ માર્ચથી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રએ અગાઉ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી હતી. કાલસર, હુણાદરા, આગરવા, જાખેડ, નેશ અને રખિયાલ સહિતના ગામોના ખેડૂતોએ…

· 2 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં પાપમોચની એકાદશીએ ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ ઉજવાયો

ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્ત દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેના હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પાઈનેપલ…

· 1 min read

ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો

ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્યા નથી તે આરોગ્ય વિશે ની અપ્રતિક્ષિત ચેતવણી…

· 2 min read