મહેમદાવાદ વાત્રક નદી કિનારેના અસામાજિક તત્વના ગેરકાયદેસર મકાનને તોડી પડાયું
મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ગોળીબાર ના ટેકરાએ આવેલ એક રીઢા ચોરના ગેરકાયદેસર મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લા પોલીસ દ્વારા તંત્ર રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના અસામાજિક…










