નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ઉજવણી : ભવ્ય બોર વર્ષા કરાઈ
ખેડા જિલ્લામાં આવેલ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડેલ, જેથી મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, મંદિર પ્રશાસને ભક્તો માટે વિશેષ આયોજન કર્યું હતું.…










