Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

kheda news

1,029 stories

ગુજરાતના ચકચારીત લવ જેહાદના કેસમાં નડિયાદના કુખ્યાત માસુમ મહિડાને ત્રણ વર્ષની કેદની સજા

પાટીદાર સમાજની દીકરીને નડિયાદ નો નામચીન બુટલેગર માસૂમ મહિડા ફસાવી ને લઈ ગયેલ જેની ફરિયાદ નડિયાદ પશ્ચિમમાં નોંધાયેલી હતી. હિન્દુ પાટીદાર દિકરી આ મુસ્લિમ બુટલેગર ના સકંજા માંથી છટકી પોતાના પરિવારમાં પરત આવી જતા આ બુટલેગર હિન્દુ પાટીદાર દિકરી કોલેજ…

· 2 min read

થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન

આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર એક્ટિવ થઈ ચૂકી છે. વાહનોનું…

· 2 min read

ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક આખરે બીજો દીપડો પણ પાંજરે પુરાયો

ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક દિપડાએ દેખા દીધી હતી, જેને લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યો હતો, જેમાં દિપડો આવી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ગળતેશ્વરના…

· 1 min read

૩૧ ડિસેમ્બર પહેલા પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ

ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા- નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવાર પ્રોહી તથા જુગારની રેઇડો કરી કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ…

· 2 min read

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા આંબેડકર હોલ નડિયાદ ખાતે યોજાઇ સામાજિક સમરસતા ગોષ્ઠિ

વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા નડીઆદ ખાતે બાબા આંબેડકર ભવનમાં કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયકરાવ દેશપાંડેની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઇ. સામાજિક સમરસતા ગોષ્ઠિ. સૌથી પહેલા વિનાયક રાવજી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આ ગોષ્ઠિમાં…

· 2 min read

નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા

અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને 2024 ના છેલ્લા શનિવારે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા. જેમાં ગરમ સ્વેટર, જેકેટ, હુડી, ટોપી, મફલર, બ્લેન્કેટ જેવા ગરમ કપડા દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને…

· 1 min read

વડતાલના આંગણે નેશનલ કાઉન્સિલની 3 દિવસીય મીટીંગનો પ્રારંભ

સુપ્રસિધ્ધ વડતાલ ધામમાં આજરોજ એટલે કે, 27મી ડીસેમ્બર ત્રણ દિવસ નેશનલ કાઉન્સિલ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાઉન્સિલ મીટીંગમાં જમ્મુથી કન્યાકુમારી અને આસામથી લઈને ગુજરાત સુધી પુરા…

· 2 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટીંગ યોજાઇ

જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટી કાઉન્સિલની મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમિયાન યોજાયેલી મિંટિગમાં ચર્ચાયેલા મુદ્દા પર થયેલ કામગીરી પર સમીક્ષા કરવામાં આવી…

· 1 min read

શિક્ષણકાર્ય માટે રૂ. ૪ કરોડનું દાન આપતા ચરોતરના વીર ભામાશા રમેશભાઈ છોટાલાલ પટેલ

ભારતભૂમી ઉપર દાન અને શિક્ષણની પરંપરાઓ અનાદિ કાળથી ચાલી આવી છે. પ્રાચીન શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે, અને શિક્ષણને આત્માનો ઉદ્ધાર ગણવામાં આવે છે. ભારતીય વિચારધારામાં, "વિદ્યાદાનમ્ મહાદાનમ્" એટલે કે શિક્ષણનું દાન શ્રેષ્ઠ દાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.…

· 3 min read