Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

kheda news

1,029 stories

ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ

ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે નડિયાદ સહિત ચરોતરના ગ્રામ્ય અને ખાસ કરીને સીમાડા વિસ્તારોના…

· 1 min read

જિલ્લા કલેકટર દ્વારા આંકડાશાખાના ત્રણ પુસ્તકોનું વિમોચન

ખેડા જિલ્લા પંચાયત, નડીયાદ ખાતે કલેકટર, જિલ્લા પંચાયત વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વરદ હસ્તે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આંકડાશાખા, ખેડા જિલ્લા પંચાયત દ્વારા સને ૨૦૨૩-૨૪ નાં તૈયાર કરવામાં આવેલ કુલ ત્રણ પુસ્તકો ખેડા જિલ્લા પંચાયત, વાર્ષિક…

· 1 min read

સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણરજથી અંકિત થયેલી અક્ષરધામ તુલ્ય દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર…

· 2 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં દ્વિશતાબ્દિ મહોત્સવનો આજે ગુરુવારથી પ્રારંભ

વડતાલધામની ગલીઓ હરિભક્તો અને મુલાકાતીઓથી ભરચક છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે આજ તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થવા જઇ રહી રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદની વધુ એક યુવતીએ યોગાસનમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

યોગ, પ્રાણાયામ કરવાથી શરીરની સાથે સાથે માનસિક રીતે પણ વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. નડિયાદની વધુ એક યુવતીએ યોગાસનમાં નડિયાદનું નામ રોશન કર્યું છે. પૂર્વાંગી પરીખ નામની યુવતીએ યોગદંંડાસનને સતત 24 મીનીટ અને 51 સેકન્ડ સુધી ટકાવી ઈન્ટરનેશનલ બુક…

· 3 min read

વડતાલ : શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને વિરાટ બાળ યુવા સંમેલન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને વિરાટ બાળ યુવા સંમેલનના ભવ્ય શુભારંભ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પ.પુ.આચાર્ય શ્રી રાકેશ…

· 1 min read

ખેડા જિલ્લાના યુવાનો માટે સી.સી.ટી.વી. કેમેરા રિપેરિંગ, ઇન્સ્ટોલેશન અને સર્વિસીંગની તાલીમની પૂર્ણાહુતિનો કાર્યક્રમ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને જિલ્લા ગ્રામ વિકાસએજન્સી, ખેડાના સહયોગથી રૂડસેટ સંસ્થા, નડિયાદ દ્વારા ૧3 દિવસની નિઃશુલ્ક સી.સી.ટી.વી. રિપેરિંગ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ અંગેના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડા જિલ્લાના ૨૨ યુવકોએ ભાગ લીધો…

· 1 min read

ખેડા જિલ્લાના નડિયાદમાં મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટે તેમણે 'ફીટ ઈન્ડિયા'ની સંકલ્પના આપી છે. ત્યારે પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'…

· 2 min read

તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેનાર છે. વડતાલ…

· 3 min read

“સ્વયંમ સિધ્ધા” પ્રોજેક્ટ હેઠળ ધ બ્યુટી બઝ પાર્લરનુ ઉદઘાટન કરતા ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા

ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ ખેડા જિલ્લા ખાતે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકાળેલ સ્ત્રીઓ ગુનાહિત પ્રવૃતિઓ છોડે અને સ્વયંમ સારા રસ્તે આર્થિક રીતે સ્વાવલંબી બની પોતાનુ જીવન ધોરણ ઉંચું લાવે તેવી આત્મીયતા ભરી વિચારણ સરણીને આકાર આપવા સારૂ -…

· 2 min read