Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા

વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ખાસ તેમણે હાજરી આપી મહોત્સવમાં સહભાગી થયા હતા અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ…

· 2 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે અન્નકૂટ આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. દાદા…

· 1 min read

પાલ્લા-વૌઠાના ઐતિહાસિક મેળામાં આવનાર લોકો માટે આરોગ્ય સેવાઓનું વિશેષ આયોજન

ખેડા જિલ્લાના પાલ્લા ગામ ખાતે અને ધોળકા તાલુકાના વૌઠા ગામમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતા ઐતિહાસિક લોકમેળામાં આવનાર લોકો માટે આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું…

· 2 min read

200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા

વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે. ત્યારે આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 kgથી વધુ…

· 3 min read

ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં પ્રતિવર્ષ ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજીનો ઉપયોગ, ઇન્ટર્નલ સિક્યોરિટી,…

· 2 min read

નડિયાદ ખાતે “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ” અંતર્ગત ખેડૂતો માટે તાલીમ યોજાઈ

જિલ્લાની નાયાબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના ચકલાસી ખાતે "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ" અંતર્ગત ખેડૂત તાલીમ-વ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાના ૭૦ જેટલા ખેડુતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં ખેડુતોને ઓઇલ પામનું વાવેતર કરવાથી થતા વિવિધ…

· 1 min read

કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા : હરિભક્તોને શુભકામનાઓ આપી

કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલધામ, નડિયાદ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ જણાવ્યું કે પાણી જીવનનો મૂળભૂત સ્ત્રોત છે અને આવનારી પેઢી માટે શુદ્ધ પાણી વારસામાં આપવું એ આપણી સૌની…

· 1 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગૌ મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી

વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સાથે પ્રાકૃતિક ખેતીમાં ગાયના મહત્વને ઊજાગર કરતાં રાજ્યપાલએ ગો મહિમા…

· 2 min read

ભૂતો ન ભવિષ્યતિ, વડતાલધામ નો દ્વીશતાબ્દી મોહત્સવ

ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે વડતાલ ધામે તારીખ ૭ થી ૧૫ નવેમ્બર સુધી દ્વી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે , જેમાં રોજના લાખો ની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવી રહ્યા છે…

· 5 min read

વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન

શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, ઇસ્કોન મંદિર, વડોદરાના પ.પૂ. નિત્યાનંદજી પ્રભુના સાન્નિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે" વડતાલધામ…

· 1 min read