નડિયાદમાથી જુદા- જુદા પોલીસ સ્ટેશનોના કુલ-૮ ચોરીના ગુનામાં નાસતા ફરતા ૨ ડફેરો ઝડપાયા
પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના હેઠળ આજ…










