Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

kheda news

1,029 stories

નડિયાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ : નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યા, 10 વાહનોને ડીટેઇન કરાયા

નડિયાદ ટાઉન પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ડ્રાઈવમા શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ૪૫ વાહનોને દંડ ફડકાર્યો છે, જ્યારે 10 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકને લઈ એક ડ્રાઈવ રાખવામાં આવી…

· 1 min read

વડતાલ : શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામને આંગણે આગામી નવેમ્બરમાં આવી રહેલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશાળ અનુયાયીવર્ગ લંડનમાં રહે છે તે સહુ સત્સંગીઓને આમંત્રણ આપવા માટે ત્રિદિનાત્મક સત્સંગસત્રનું આયોજન વડતાલઘામ લંડન સત્સંગ…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.એ.અંજારીઆના અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જિલ્લા ન્યાયાલય નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં…

· 2 min read

ડાકોર પો.સ્ટે. વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવેલ

Internationl Day against Drug Abuse and Illicit Trafficking Day 26 th June, 2024" અન્વયે તા.૨૬/૦૬/૨૦૨૪ ના દિવસે લોકો વચ્ચે માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરી થી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારૂ અધિક પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત…

· 2 min read

કઠલાલ લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસએમસી પોલીસ બાતમીના આધારે વોચમાં ઉભી હતી તે દરમિયાન એક ગાડી આવતા તેને ઉભી રાખી હતી અને તેમાં…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જેટકો ડીવીઝન નડિયાદને સુચના અપાઈ

નડિયાદ શહેરમાં જેટકો દ્વારા ૬૬ કે.વી.ની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વીજલાઈન તાજેતરમાં નાખવામાં આવી છે.જેમાં વરસાદ પડતાં કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે.જેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને તેનો અહેવાલ સુપરત કરવા અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની…

· 2 min read

ખેડા ટાઉનમા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ૩ની અટકાયત કરાઈ

પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ…

· 2 min read

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ લંડનના વડાપ્રધાન ઋષિ સુનકને આપતા સંતો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , ચેરમેન દેવ સ્વામી, પુ. માધવપ્રિય સ્વામી ,…

· 2 min read

ખેડા જિલ્લામાં મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાત બાદ ૮૦ નાયબ મામલતદારોની કરાઈ બદલીઓ

ખેડા જિલ્લામાં ચૂંટણી પૂરી થતાં 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડા મામલતદારની ઓચિંતી મુલાકાત યોજી બંધ બારણે બેઠક યોજાઇ હતી જે બાદ બદલીનો દોર ચાલુ થયો છે, ત્યારે આજે…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પોલીયો રસી કાર્યક્રમનો શુભારંભ કરાવાયો

પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત નડિયાદ ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈએ સંતરામ અર્બનના પોલિયો બુથ નંબર 1 ખાતે અને મહુધા ધારાસભ્યએ કમળા, આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો રસી પીવડાવી પોલિયો રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. જેમાં, કમળા…

· 1 min read