કઠલાલ આઈસીડીએસ કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લાના કઠલાલ આઈસીડીએસ કચેરી દ્વારા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી. જેમાં કઠલાલ ઘટકની 189 આગણવાડી કેન્દ્ર પર કઠલાલ સીડીપીઓ દ્વારા યોગના મહત્વ વિશે વાત કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ…










