Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

kheda news

1,029 stories

માતર તાલુકાના પરિએજ તળાવમાં ભેદી આગ લાગતાં પ્રશ્ન : ૫ મગરોનું રેસક્યુ કરાયું, ૧નુ મોત

માતર તાલુકાના પરિએજ તળાવના પાળા નજીક ભેદી આગ લાગતાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે, 5 મગરને રેસક્યુ કરી ત્રાજ તળાવમાં છોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં માતર તાલુકાના પરિએજ તળાવમાં હાલમાં પાળાની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા અઢી મહિનાથી તળાવમાં નહિવત…

· 1 min read

નડિયાદ : ઇ ચલણ મેમો ભરી દેજો, નહિ તો લાયસન્સ રદ થવાની શક્યતા – ખેડા પોલીસની અપીલ

ખેડા પોલીસની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, શહેરમા નેત્રંગ સીસીટીવી કેમેરા દ્વારા આપવામાં આવેલ ઈ-ચલણ મેમા તા.21/6/24 સુધી ભરી દેવા, નહિ તો લાયસન્સ રદ થવાની અને વાહન સીઝ થવાની શક્યતા છે. શહેરમાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા…

· 1 min read

નડિયાદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પીપીલગ સ્વામીનારાયણ મંદીરમાં યોગ કાર્યક્રમ યોજાયો

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વામિનારાયણ મંદિર (BAPS) પીપલગ ના પરિસરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગકોચ, યોગટ્રેઈનર્સ અને 550થી વધુ યોગસાધકોએ ભાગ લઈ યોગના વિવિધ આસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી…

· 1 min read

ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત…

· 4 min read

ખેડા જિલ્લામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી સેવાલિયા કોર્ટ

ખેડા જિલ્લામાં ૧.૬૩ લાખ ઉપરાંતની રકમના ચેક રીર્ટન કેસમાં સેવાલિયાની કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમનો બમણો દંડ ફટકારીને બેંકમા ભરપાઈ કરવા માટે હુકમ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડીયાદની સેવાલીયા શાખામાંથી…

· 1 min read

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝનોને સાધન સહાય વિતરણ કરવામાં આવી

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના અધિકૃત વેચાણ અને સેવા કેન્દ્ર (આસરા) નડિયાદ દ્વારા તા. ૧૬ અને ૧૭ જુન ૨૦૨૪ના રોજ દિવ્યંગજનો અને સિનિયર સિટીઝન માટે સાધન…

· 2 min read

નડિયાદ શહેરમાં કૌટુંબિક ભાઈઓએ ભાઇને ચપ્પાના ઘા મારી દીધા : ફરિયાદ નોંધાઈ

નડિયાદ શહેરના બારકોસિયા રોડ પર એક યુવક પર તેના જ કૌટુંબિક ભાઈઓએ હુમલો કરી અને ચપ્પાના ઘા ઝીંકી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, આ અંગે નડિયાદ ટાઉન મથકે ફરીયાદ નોંધી છે, આ સાથે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કરમસદની એક…

· 1 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા જિલ્લા ખાતે નિમણૂક બાદ તથા લોકસભા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પુર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટકરની અધ્યક્ષતામાં પ્રથમ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ધારાસભ્યોએ જિલ્લાની માળખાકીય વ્યવસ્થાઓને લગતા પ્રશ્નો બાબતે સંબધિત વિભાગોના અધિકારીઓ સાથે…

· 1 min read

ખેડા જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા માટે જિલ્લા પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમ અન્વયે પોલીસ અધિક્ષકની કચેરી નડીયાદ ખાતે સાયબર ક્રાઇમ સબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સબંધીત એક પ્રેસ કોન્ફરન્સ રાખેલ જે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડા જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ થી બચવા માટે નીચે…

· 4 min read

ખેડા જિલ્લામાં નડિયાદ- મહેમદાવાદ ખાતે આરટીઓનું ચેકિંગ : 2.77 લાખ દંડ વસૂલાયો

ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ ખેડા જિલ્લા RTO દ્વારા સ્કૂલ વાહનો પર ડ્રાઈવ યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં ગુરૂવારથી સ્કૂલમાં નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત થઇ છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડની…

· 1 min read