Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કેરી ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદા ને 751 કિલો કેરીનો ભોગ લગાવી…

· 2 min read

માતરમાં બેફામ બનેલ માથાભારે ઈસમોએ ઝઘડો કરી પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરતાં સનસનાટી

માતરના લીંબાસી પોલીસ મથકની હદમાં આવતા પરીએજ ગામના બસ સ્ટેન્ડ પાસે થાર કાર લઈને આવેલા બે માથાભારે ઈસમોએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમની પર હુમલો કર્યો છે.જેમાં રોડ બંધ કરતાં થયેલા ઝગડામાં થાર કારના બે ઈસમો લીંબાસીના PSI ઉપર…

· 5 min read

રાજકોટના અગ્નિકાંડ બાદ કપડવંજ નગરપાલિકા એક્શનમાં

તાજેતરમાં જ રાજકોટમાં બનેલા આગના ગમખ્વાર બનાવમાં બાળકો સહિત મોટેરાઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કપડવંજમાં પણ આવો કોઈ બનાવ બને ત્યારે પાલિકાનું ફાયર વિભાગ કેટલું સજ્જ છે આ પ્રશ્ન હાલ કપડવંજમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે…

· 3 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામના ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા

આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે એ દરેકને આ કાર્ય માટે અખંડ પુરુષાર્થ કરવા જણાવ્યું છે. વ્યસન મુકત સમાજ એ શાંતિયુક્ત…

· 2 min read

વડતાલ ગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાની સંપાદિત થયેલ જમીનના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની કડક પ્રતિક્રિયા

નડિયાદના વડતાલ ગામ ખાતે આવેલ ભૂગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીન ના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે આકરા પાણીએ થયેલ નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પ્રતિક્રિયા આપતા રજીસ્ટારને ગમે તેની જમીનનો ગમે તેના નામે દસ્તાવેજ કરી…

· 2 min read

કપડવંજમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં છ ના મોત

કપડવંજ નજીક પસાર થતાં હાઇવે પર ગણતરીના કલાકોમાં થયેલ અલગ- અલગ ત્રણ અકસ્માતોમાં છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કપડવંજ તાલુકાના આલમપુરા પાટિયા પાસે ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન ઓવરટેક કરવા જતાં…

· 4 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા શહેરમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કડક આદેશ

રાજકોટ ગેમઝોનની કરુણાંન્તિકાના પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના આદેશો જારી કરાયા છે ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પણ નડિયાદ પાલિકાના શોપિંગમોલ, થિયેટર, મોટા કોમ્પ્લેક્સ અને જાહેર સ્થળોએ જયાં પ્રજાજનોની સુરક્ષાના હેતુસર ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવા, સુવિધાઓ ના હોય…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પોસ્ટલ બેલટ ગણતરી અંગેની તાલીમ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર દેશમાં 4 જૂનના રોજ મત ગણતરી થનાર છે. ત્યારે મતગણતરી પ્રક્રિયામાં જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓને તાલીમબદ્ધ કરવાના આશય સાથે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની…

· 1 min read

કપડવંજ તાલુકાના અલવા ગામમાં આવેલ 90 ફૂટ ઊંચું 270 વર્ષ જૂનું આમલીનું વૃક્ષ

કપડવંજ તાલુકાના અલવા ગામમાં આવેલું ખાટી આમલીનું વૃક્ષ તેની જાતિમાં સૌથી જૂનું વૃક્ષ ગણાય છે. ઉપરાંત અન્ય વૃક્ષોની સરખામણીમાં તેની 30 મીટરની ઉંચાઈ અને થડના 7.55 મીટરના સૌથી મોટા ઘેરાવાના કારણે પણ ખૂબ પ્રખ્યાત બન્યું છે. તેનું આયુષ્ય 270 વર્ષ…

· 1 min read

તોપની જેમ અવાજ કરતું વૃક્ષ ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલમાં

દક્ષિણ અમેરિકા ખંડના ગાઢ જંગલોમાં કેનન બોલ ટ્રી નામનું વૃક્ષ જોવા મળે છે. ગાઢ જંગલમાં મૂળ વતન ધરાવતા આ વૃક્ષની હાજરી ગુજરાત-ભારતમાં પણ છે. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલની શેઠ એમ.આર.હાઈસ્કૂલના પ્રાંગણમાં આ કદાવર વૃક્ષ ઉભું છે. સંભવતઃ ગુજરાતમાં એ…

· 2 min read