Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

ખેડા બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર ન વર્તાઈ : દેવુસિંહ ચૌહાણ ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો

ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગામેગામ મિટીંગો કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ગત 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે ખેડા બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો મિજાજ કેસરિયો જોવા મળ્યો હતો. મંગળવારે મતગણતરી બાદ ભાજપના…

· 1 min read

ખેડા લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરે પહોંચી દર્શન કર્યા

ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે સાડા ત્રણ લાખથી વધુ મતોથી કેસરિયો લહેરાયો હતો, જે બાદ કાર્યકર્તાઓને મળીને તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સૌથી પહેલાં નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે પહોંચીને સમાધિ સ્થાનના…

· 1 min read

ખેડા લોકસભા બેઠક ઉપર ફરી કેસરિયો લહેરાયો : ભાજપના દેવુસિંહ ચૌહાણની 3,57,758 મતથી વિજેતા

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તા. 04 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં કુલ 543 અને ગુજરાતમાં 26 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી. જેમાં 17-ખેડા લોકસભા બેઠક માટે આઈ.ટી.આઈ પલાણા ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મત ગણતરીના કુલ…

· 2 min read

નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭ થી ૧૫ વયનાં બાળકો માટે સમર કેમ્પ યોજાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭ થી ૧૫ વયનાં બાળકો માટે પ્રભુશરણમ બ્રહ્માકુમારી કેન્દ્ર અને શારદા મંદિર સ્કૂલ નડિયાદ ખાતે તા. ૨૦ થી ૨૯ મે દરમ્યાન બે નિશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકોને પ્રાણાયામ, ધ્યાન, ગીતાજીના…

· 1 min read

નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સફાઈ કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું ખાસ સૂચન

નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચોમાસા પૂર્વે તમામ કાંસની સફાઈ કરવા માટે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સિંચાઈ વિભાગને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા માટે સૂચન કરાયું હતું.જેના પગલે પગલે સિંચાઈ ભાગ દ્વારા તમામ કાંસની સફાઈ કામગીરી આરંભી દેવામાં…

· 1 min read

ખેડા જિલ્લાના મહિસાગર નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબી જતાં મોત, પરિવારજનો શોકમાં ગરકાવ

ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહિસાગર નદીમાં મજા માણવા નહાવા પડેલા ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગળતેશ્વરમાં મહિસાગર નદીમાં અમદાવાદના 9 મિત્રો નહાવા માટે આવ્યા હતા, જો કે નહાવા પડેલા…

· 1 min read

નડિયાદ : સરદાર ધામ યુવા સંગઠન આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

સરદારધામ યુવા સંગઠન આયોજિત મિશન -2026 અંતર્ગત યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃત્તિઓની માહિતી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેમજ યુવાનોને જાગૃત કરીને શૈક્ષણિક, વ્યાપારી ક્ષેત્રે ઉપયોગી થઈ શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે નડિયાદ શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ…

· 1 min read

યાત્રાધામ વડતાલ ખાતે આદિ દેવોને દસ હજાર કિલો આમ્રનો દિવ્ય અન્નકુટ અર્પણ કરાયો

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણના કાર્યક્રમ થઈ રહ્યા છે. આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે.જે સૌને સરાહનીય રહી છે, રવિવારના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા આદિ દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ…

· 2 min read

નડિયાદમાં એક જ દિવસમાં આગ લાગવાના બે બનાવો : જાનહાનિ ટળી

નડિયાદમાં શુક્રવારે આગ લાગવાની બે ઘટના બની હતી, જેમાં જૂની તાલુકા પંચાયત સામે આવેલા પ્લેટિનમ પ્લાઝાના ભોંયતળિયામાં વિજ મીટરમાં આગ લાગી હતી. જેથી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે બીજી ઘટના કિડની…

· 1 min read

અનોખા પ્રયાસ થકી વેકેશનમાં ક્યાં નહીં જોઈ હોય આવી ‘હરતી ફરતી ઓપન પાઠ શાળા’

રાજ્યની શાળાઓમાં હાલ વેકેશન હોવાથી શિક્ષણ પ્રવૃત્તિ બંધ છે પણ, પોતાનું સંતાન આજના સમયમાં ક્યાં પાછળ ન રહે તે તમામ પ્રયાસો માવતર કરે છે. ક્યાંક એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસમાં વ્હાલ સોયા બાળકોને મોકલે છે તો ક્યાંક ઈતર પ્રવૃત્તિઓ બાળકોને કરાવી વેકેશનનો…

· 4 min read