કપડવંજના મલકાણા ખાતે પીક અપ વાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો
કપડવંજ તાલુકાના મલકાણા ગામની સીમમાં પોલીસે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી પીક અપ વાન ઝડપી પાડી હતી. વાનમાં પ્લાસ્ટિકની મીણીયા ખાલી કોથળીઓ નીચેથી રૂપિયા 31 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બનાવ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે 2 શખ્સોની…










