Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

kheda news

1,029 stories

કપડવંજ તાલુકાની નદીઓમાં ગેરકાયદે રેતી ખનનનો ચાલતો મસ મોટો વેપાર

લોકમાતા ગણાતી નદીઓ જાણે બે નંબરીયાઓની મિલકત બની ગઈ હોય તેમ રોજની હજારો ટન રેતી ગેરકાયદેસર અને કોઈ રોક- ટોક વગર વેચવામાં આવી રહી છે. કપડવંજ તાલુકાની મહોર અને ધામણી નદીઓમાંથી વર્ષોથી મોટા પાયે રેતી ખનનનો ધંધો મોટા પાયે ચાલી…

· 2 min read

ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરાયું

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ખેડા જિલ્લા દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરવામાં આવેલ હતું. આ પૂજામા જિલ્લા પ્રમુખ ધીરજભાઈ શુકલા, મહામંત્રી સુધીરભાઈ ઉપાધ્યાય, મુખ્ય સંગઠક…

· 2 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા સરગવાની સિંગોના દિવ્ય શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સરગવાની સિંગો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાને 20 કિલો સરગવાની સિંગો નો ઉપયોગ…

· 1 min read

મહેમદાવાદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પંચમુખી હનુમાન મંદિરેથી ઢળતી સંધ્યા પૂર્વે નીકળેલી એક ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરીને મહેમદાવાદના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક…

· 2 min read

નડિયાદ : નાનાવગામાં 33 દિકરીના એક રૂપિયામાં ક્ષત્રિય સમાજનો ભવ્ય લગ્નોત્સવ સંપન્ન થયો

નાનાવગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ધ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા અને લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચાઓથી સૌને બચાવવા માટે ચુસ્ત નિયમોની સખ્ત મહેનતથી દિપક સર્વ જન ટ્રસ્ટ નાનાવગા ગામમા પ્રમુખ રણજીતસિંહ…

· 1 min read

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે ગ્રીષ્મઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે વડતાલ…

· 1 min read

ખેડા જિલ્લામાં મતદાન શાંતિમય વાતાવરણમાં પૂર્ણ

જિલ્લામાં સૌથી વધુ મતદાન ૧૧૫- માતર બેઠક પર અંદાજિત ૬૦.૭૬% અને સૌથી ઓછુ ૧૧૬- નડિયાદ બેઠક પર અંદાજિત ૫૨.૯૧% મતદાન થયું પુરુષ મતદારો પૈકી ૬૩.૦૯% તથા મહિલા મતદારો પૈકી ૫૨.૪૨% મતદાન નોંધાયું તા.૪, જૂનના રોજ વસોના આઈ.ટી.આઈ પલાણા ખાતે મતગણતરી…

· 2 min read

વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ વહેલી સવારે મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કર્યું

યાત્રાધામ વડતાલ મંદિરના સંતો, પાર્ષદો અને બ્રહ્મચારીઓ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા, લોકશાહીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો“ મૂળભૂત અધિકાર અને નૈતિક ફરજ છે. વડતાલ પ્રાથમિક શાળા બુથ-૧માં કુલ ૧૦૧૦ મતદારો નોંધાયેલા છે તે તેમાં ત્યાગી મતદારોનો પણ…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ઉત્સાહભેર મતદાન : સવારે સાત વાગ્યાથી મતદારોએ લાઇનો લગાવી

જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મતદાનનો દિવસ અંતે આવી ગયો અને સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઇનો લગાવી હતી, ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠક દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહુધા, મહેમદાવાદ, કપડવંજમાં ૨૦ લાખ ઉપરાંતના મતદારો પોતાના…

· 2 min read

ખેડા લોકસભા જીતની નહીં માર્જિનની લડાઈ

ભાજપને પડકાર ફેંકી શકે એવી એક પણ વ્યક્તિ કે મજબૂત નેતાગીરીના અભાવે કોંગ્રેસની શાખ જ નહીં અસ્તિત્વ બચાવવા માટે મથામણ દેવુસિંહ ચૌહાણની હેટ્રિકની ગેરંટી - ભાજપ રૂપાલા વિવાદથી કોંગ્રેસની આશાને પાંખો આવી છે. કોંગ્રેસને તો વકરો એટલો નફો થશે પરંતુ…

· 5 min read