Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

kheda news

1,029 stories

ખેડા લોકસભા બેઠકો માટે ઈવીએમ-વીવીપેટ ડિસ્પેચ કરવામાં આવ્યા

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાનની વ્યવસ્થાઓની આખરી કામગીરીને સુવ્યવસ્થિત રીતે પુર્ણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે તા. 06-05-2024 સોમવારના રોજ ખેડા લોકસભા બેઠક હેઠળની તમામ બેઠકો…

· 2 min read

ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં આગ લાગી : આગ લાગતા ભાગદોડ મચી હતી

નડિયાદ શહેરમાં ડભાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં રવિવારની મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે, જેમાં કચેરીના બીજા માળે આવેલ પ્રાંત અધિકારીની ઓફીસની બાજુમાં આવેલ રૂમમાં આગ લાગતા કિંમતી કાગળો અને ફાઈલો આગની લપેટમાં આવી જતા ખાખ થયા છે. જોકે,…

· 1 min read

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વધુમાં વધુ મતદાન કરવા ખેડા જિલ્લાવાસીઓને કરી અપીલ

લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 07 મે, 2024 મતદાન ના રોજ જિલ્લાના તમામ નાગરિકોની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અમિત…

· 2 min read

વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનઘ સંદેશ આપ્યો

ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છે. રવિસભામાં પણ જાગૃતિનો સંદેશ મળતો હતો. ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે , આપણે…

· 2 min read

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વધુમાં વધુ મતદાન કરવા ખેડા જિલ્લાવાસીઓને કરી અપીલ

લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 07 મે, 2024 મતદાન ના રોજ જિલ્લાના તમામ નાગરિકોની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અમિત…

· 2 min read

ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન

ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન, નડિયાદ શહેરમાં નીકળનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.…

· 2 min read

પોસ્ટ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રવૃત્તિ કરવામાં આવી

ભારતીય ટપાલ વિભાગ, ખેડા ડીવીજન,નડિયાદ કચેરી દ્વારા લોકસભા ચુંટણી-૨૦૨૪ અંગે મતદાન જાગૃતિના પ્રચાર માટે ટોટલ ૬૫૦૦૦૦ પેમ્પલેટનું પ્રિન્ટીંગ કરવામાં આવ્યું છે અને તેના વિતરણની કામગીરી ભારતીય ટપાલ વિભાગના કર્મચારી જેમકે, પોસ્ટમેન તથા ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવતા તમામ ગ્રામીણ ડાક સેવક…

· 1 min read

ખેડા જિલ્લા હોમગાર્ડના સભ્યોનું બેલેટ દ્રારા સંપૂર્ણ થયેલું મતદાન

ખેડા જિલ્લા હોમગાર્ડદળ સહિત અધર્સ સ્ટાફનું મતદાન જે તે તાલુકા મથકોના ફેસીલીટી સેન્ટરો ખાતે યોજાયું હતું.જેમાં હોમગાર્ડઝના સોળ યુનિટના સભ્યોએ ભારે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી છે. પ્રાપ્ત વિગતો જોઈએ તો, જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર ,સ્ટાફ ઓફિસર અલ્પેશભાઈ મકવાણા…

· 2 min read

નડિયાદ : NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે બે દિવસીય નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો

પીપળાતા રોડ પર આવેલ NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે ૨ દિવસ માટે નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા તેમને દિવસ દરમ્યાન આઉટ ડોર વિવિધ રમત ગમત, સ્પર્ધા…

· 1 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો

સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર સુત્ર ને સાર્થક કરી ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવાની હાકલ…

· 1 min read