ડિલીવરી બોય સાથે પાર્સલ મંગાવનારે મરચાંની ભુકકી નાંખીને પોણા બે લાખની કરેલી લુંટ ચલાવી
માતર તાલુકાના ખાંધલી ગામની સીમમાં મોટી કેનાલ ઉપર ડિલીવરી કરવા જનાર કુરિયર કંપનીના ડિલીવરી બોયને કુરિયર મંગાવનાર ઇસમે જ આંખમાં મરચાની ભુકી નાખી ધક્કો મારી નીચે પાડી અને બાઇક સાથે બાંધેલા પાર્સલ નંગ'૪ કિ.રૂ. ૧,૪૯,૨૩૭ તથા ડિલીવરી બોયની બાઇક કિ.રૂા.…










