Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

નડિયાદ ડેપો ખાતે માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સાત બસોનું લોકાર્પણ કરીને લીલી ઝંડી આપી

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇના હસ્તે સાત નવીન વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને તેને લીલી ઝંડી આપવામાં આવી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તેજશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ડેપો મેનેજર કે. કે. પરમારે સૌનું સ્વાગત કરીને આભાર માન્યો હતો. જેમા…

· 1 min read

ખેડા જિલ્લાના વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે ચીકુ ઉત્સવ ઉજવાયો

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે મહાવદ અમાસને રવિવારના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને આનંદના "ધ ચીકુ ઓર્ચિર્ડ"ના દીક્ષિત ભાઈ પટેલના યજમાન પદે 200 કિલો ઓર્ગેનિક ચીકુ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો સંત સ્વામીએ જણાવ્યું…

· 2 min read

કણજરી નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો

ખેડા જિલ્લા કોંગ્રેસમાં રોજ ભંગાણ પડતું જાય છે, કોંગેસના કાર્યકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કંજરી નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરો એ નડીયાદ સ્થિત કમલમ કાર્યાલયમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ સહુને ભાજપમાં આવકારી ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો.…

· 1 min read

શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાને રૂપિયા ૩૫૨.૯૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતેથી નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજ સહિતના રૂપિયા ૧૩૦.૦૯ કરોડના ૧૭ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૨૨.૮૯ કરોડના ૧૬ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂપિયા ૩૫૨.૯૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ જિલ્લાવાસીઓના ચરણે ધરી…

· 2 min read

શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી

નડીયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં તા. ૦૮-૦૩-૨૦૨૪ શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાલયમાં બરફના શિવલિંગ બનાવી હિમાલય ની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી હતી જેમાં નાનાં-નાનાં ભુલકાઓ…

· 1 min read

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી : 40થી વધુ મહિલાઓનું સન્માન કરાયું

૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નડિયાદ શહેરમાં દિવસના આગળના દિવસે સમાજમાં સારી કામગીરી કરતી મહિલાઓને શોધી બહુમાન કરાયું છે, અંદાજીત 40 જેટલી મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ અંગે વિગતવાર જોઈએ તો, નડિયાદ શહેરની સામજિક સંસ્થા એવી અસ્મિતા…

· 1 min read

મુખ્યમંત્રી કપડવંજના ૮.૫૮ કરોડના કામનું ડાકોરથી ખાતમુર્હુત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોમાં અંદાજિત રૂ. 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત અને રૂ. 130.09 કરોડના કામોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતા ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કામોનું તા. 08…

· 3 min read

વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકૂટ

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવારે તા: 07 મી ના રોજ વિજયા એકાદશીના શુભ દિને વડતાલ - અમદાવાદ, ગઢપુર, સારંગપુર, કલાલી અને ધોલેરા મંદિરમાં દ્રાક્ષનો અન્નકૂટ થયો. લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. વડતાલ મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહરાજ તથા શ્રીલક્ષ્મીનારાયણ…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાનનો પ્રારંભ

આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર..૨૦૨૪ અને મોદીકી ગેરંટી અભિયાન શરૂ કરાયું છે, ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન હાથ ધરાવાનું છે, તે અંગે મીડિયાના પ્રતિનિધિઓને વિસ્તૃત વિગતો આપવા નડિયાદ સ્થિત ભાજપ…

· 2 min read

નડિયાદ કમલમમાં ગુજરાત રાજપૂત સેવા સમાજ અને કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારો ભાજપમાં જોડાયા

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને રાજ્યભરમાં રાજકિય ચહલ પહલ તેજ બની છે, પ્રદેશ કક્ષાએ અને જિલ્લા સ્તર પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જારી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વિજયભાઈ જીવાભાઈ પટેલ અને કઠલાલ તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રાયસિંગભાઈ…

· 1 min read