Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

kheda news

1,029 stories

નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઈ કામદારોને લાભ મળશે.સાથોસાથ નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને…

· 1 min read

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પીપલગ ચોકડી પાસે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર પરિસર…

· 3 min read

રાજ્ય કક્ષાની મનોદિવ્યાંગોની બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજના મનન પટેલનો સર્વોત્તમ દેખાવ

સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત આણંદ દ્વારા જીલ્લાના જી.એન.ડી. મેનેજર જીગ્નેશ ઠક્કર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુકૃપા સ્પેશિયલ સ્કુલ અને અને સી.વી.એમ. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન આણંદ ખાતેના સુપ્રસિદ્ધ શ્રી એચ.એમ‌.પટેલ બેડમિન્ટન…

· 2 min read

રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉત્તરસંડા ગામે ૧.૫ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ યોજાયું

નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અને ગ્રામ પંચાયત સ્વભંડોળ માંથી થનાર 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા સનરાઈઝ ફાઉન્ડેશન અંતર્ગત નીલકંઠ ફિટનેસ અને ચિલ્ડ્રન પાર્કના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સર્વમંગલ…

· 1 min read

કપડવંજના ઈસ્લામપુરામાં 50 થી વધુ લોકોને કમળાની અસર

કપડવંજ શહેરમાં આવેલા ઇસ્લામપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળી જતા પાણી પીવાથી વિસ્તારના 50 થી વધુ લોકો કમળાના રોગમાં ધકેલાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ નગરપાલિકાના વોર્ડ 7 ના ઇસ્લામપુરા વિસ્તારમાં એક સાથે…

· 2 min read

ઇન્ચાર્જ ખેડા જિલ્લા સરકારી વકીલ ત૨ીકે ધવલભાઈ આર બારોટે ચાર્જ સંભાળ્યો

તારીખ ૧૧/૦૩/૨૦૨૪ નામદાર કાયદા વિભાગ ગાંધીનગરના હુકમ મુજબ નડિયાદ સેસન્સ કોર્ટ ખાતે ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ તરીકેનો ચાર્જ ધવલભાઈ આર. બારોટ નાઓએ સભાળ્યો.ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ ઉમેશ એ. ઢગટનાઓએ ધવલભાઈ આર. બારોટ નડિયાદનાઓએ શુભેચ્છાઓ પાઠવી કાયદા વિભાગના પત્ર મુજબ ચાર્જની…

· 1 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારના રૂ. 3,14,59,810/- ના ખર્ચે નિર્મિત થનાર 14 ડામર રોડના કામનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરી રસ્તાના કામનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં વોર્ડ નં -11 સમતા પાર્ટી પ્લોટ થી નીલકંઠ મહાદેવ સુધી રૂ. 27,73,310/- ના…

· 2 min read

નડિયાદ ખાતે નિર્માણાધિન મકાન ધરાશાયી થતા વહીવટી તંત્રની ત્વરિત બચાવ કામગીરી

નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારના અદનાન પાર્ક સોસાયટી ખાતે નિર્માણધિન મકાન ધરાશયી થતા પોલીસ, ફાયરબ્રિગેડ, એબ્યુલન્સ સહિત નગ૨પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ અર્થે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરતા કુલ-૮ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

· 1 min read

કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ અંગે બેઠક મળી

કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર ,નડિયાદ મુકામે એક બેઠક મળી હતી. જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી…

· 2 min read

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા દિશા સમિતિની બેઠક યોજાઇ

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય તથા કપડવંજ ધારાસભ્ય સહિત જિલ્લા કલેકટર અમિત, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ "દિશા" સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા…

· 2 min read