Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

કપડવંજ પંથકના ખેડૂતોની માવઠાથી થયેલ નુકસાનની વળતરની પ્રબળ માંગ

તાજેતરમાં થયેલા માવઠાથી કપડવંજ પંથકના ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. તેમજ અનેક ખેડૂતોને વિવિધ પાકોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના નવાગામ, વ્યાસવાસણા,ઝંડા, નીરમાલી, કાવઠ,થવાદ,વડાલી વગેરે ગામોમાં માવઠાને કારણે ખેડૂતોના ઉભા મોલમાં વ્યાપક નુકશાન…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ‌. 250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નડિયાદ વિધાનસભાનો કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, પીપલગ રોડ, નડિયાદ ખાતે યોજાયો…

· 1 min read

કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલાએ પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી,જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષા…

· 3 min read

કપડવંજના મહિલા ઉદ્યોગ સાહસિક દર્શના ઠક્કરને મુંબઈ ખાતે ગ્લોબલ વુમન લીડર એવોર્ડ એનાયત

દર્શનાબેન ઠક્કર યુવાનો અને મહિલાઓને જોબ શોધનાર બનવાને બદલે જોબ આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે તાજેતરમાં તાજ હોટલ, મુંબઈ ખાતે વર્લ્ડ વુમન લીડરશીપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ દ્વારા યોજાયેલા ૧૧ માં ગ્લોબલ વુમન લીડર એવોર્ડ સમારોહમાં ગુજરાતના મહિલા ઉદ્યોગ સાહસિક…

· 2 min read

ખેડા જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા “શિક્ષણની વાત વાલીઓ સાથનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા સ્વામીનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેનની અધ્યક્ષતામાં બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર માટે “પા પા પગલી પ્રોજેકટ” અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આંગણવાડી બહેનોની…

· 2 min read

નડિયાદ : નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ અંતર્ગત રેલી યોજાઈ

નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ માટે તા.5/03/24ના રોજ નગરપાલિકાની શાળા નંબર ત્રણ નડિયાદની 50 વિદ્યાર્થીની તથા સ્ટાફ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ તથા કર્મચારીઓ એ નડિયાદમાં રેલી યોજાઈ હતી. જેમાં નશામુક્ત ભારત અંગેના સૂત્રોચાર કરી નડિયાદ…

· 1 min read

ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળ ની બેઠક પછી દેવુસિંહ ચૌહાણ ગઈકાલ રાત્રે દિલ્હીથી નડીયાદ આવી પહોંચ્યા…

· 1 min read

કપડવંજ કૉલેજમાં સૌ પ્રથમવાર જલસા- 2024 અંતર્ગત ફૂડ એન્ડ ગેમ્સનું આયોજન

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં કપડવંજ કૉલેજ કેમ્પસ ખાતે જલસા 2024 ફૂડ્સ એન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય ડૉ ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ફન એન્ડ લર્ન…

· 2 min read

નડિયાદમાં હોમગાર્ડઝના જવાનોને અપાયેલી સીપીઆરની તાલીમ આપી માહિતગાર કરાયા

નડિયાદની એમએએમ યુનીવર્સીટી ખાતે હોમગાર્ડઝના જવાનોને CPRની તાલીમ આપવાનો વિષિષ્ટ કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જેસીઆઇ, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને હોમગાર્ડઝદળના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા. અને હોમગાર્ડઝના જવાનોને તાલીમબદ્ધ થવા બદલ અભિનંદન પાઠવ્યા…

· 1 min read

સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર ૫૬ના ઉપપ્રમુખ- ૬૩૬ રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ

સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર 56 ના ઉપપ્રમુખ અને 636 રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. સમાજના નવયુવાન અગ્રણી મનુભાઈ જીવાભાઈ ચાવડા મૂળ ગામ સૈયાંત હાલ ડાકોરનાઓ તા.૩/૩/૨૦૨૪ ના રોજ ઉમરેઠથી પોતાની બાઈક…

· 1 min read