Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

ખેડા જિલ્લામાં ૧૧૮-મહુધા વિધાનસભાના ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગત લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં ચકલાસી નગરપાલિકા વિસ્તારના દેવનગર, ભાખરપુરા, મીર લૅંગ, રોહિતવાસ, ઓડ વગો વગેરે વિસ્તારોના મળી કુલ ૪ થી ૫ મતદાન મથકોમાં સરેરાશ કરતા ઓછા મતદાન થયેલ વિસ્તારમાં મતદાન જાગૃતિ વધારવા હેતુ થી ચકલાશી બ્રાન્ચ શાળા નડીયાદ ખાતે મતદાર…

· 1 min read

કઠલાલ ખોખરવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના : ટ્રેઇલરના પાછળના વ્હિલમાં બાઇક ઘુસી જતા બેના મોત

ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના ખોખરવાડ પાટિયા પાસે એક બાઇક ઓવરટેક કરવા જતાં ટ્રેઇલરના પાછળના ટાયરમાં ફસાઇ જતાં અડધો કિ.મી. સુધી બાઇક ખેંચાઇ ગયુ હતુ. જેમાં બાઇક પર સવાર બન્ને વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતા. અકસ્માતમાં બન્નેનું શરીર ક્ષતવિક્ષત…

· 2 min read

ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગર્ભગૃહનો દરવાજાનું તાળુ તોડી તસ્કરો ૧૨ લાખ મતાની ચોરી કરી ફરાર

ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગતરાત્રિના કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના ગર્ભગૃહના દરવાજાને લગાવેલ બહારનું તાળુ તથા ઇન્ટરલોક તોડી ગર્ભગૃહમાં પ્રવેશકરી રૂમમાં મુકેલ તિજોરી તોડી અંદર મુકેલ સોનાચાંદીના છત્ર, શેષનાગ, જર્મનના થાળ, સિક્કા વિગેરે મળી અંદાજીત રૂ. ૫ લાખ તથા…

· 2 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 13 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો…

· 2 min read

કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ

ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું. આ પ્રસંગે સંચારમંત્રી દેવુસિંહએ નવાગામ વાસીઓને શ્રી વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, આ ગામે મને બહુ પ્રેમ આપ્યો છે,…

· 2 min read

રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ ૨.૦ યોજાયો

ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવ્રૃતિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગ થી ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદ દ્વારા આયોજીત અસ્થિ વિષયક દિવ્યાંગોનો સ્પે..ખેલ મહાકુમ્ભ ૨.૦…

· 2 min read

ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આજ રોજ બુધવારના સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ડી.ડી. ટેકનીકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. સર્વે વિદ્યાર્થીઓને પ્રાર્થનાખંડમાં એકત્રિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતીવંદના પ્રાર્થના દ્વારા કરવામાં આવી.આચાર્ય જતનકુમાર જોષી…

· 1 min read

કપડવંજના હર્ષિલ શાહે મિત્રો સાથે હિમાલયમાં ૧૨૭૫૦ ફૂટની ઉંચાઈએ ત્રિરંગો ફરકાવ્યો

પોતાના પ્રકૃતિમાં વિચરવાના અંતરગ શોખને હંમેશા જીવંત રાખવાની નેમ સાથે કપડવંજના હર્ષિલ નિમેશભાઈ શાહ (તેલના વેપારી) આણંદ, અમદાવાદ સહિત ગુજરાતના ૨૬ સાહસિક યુવાનોએ પોતાના ટ્રેકિંગના શોખને પ્રાથમિકતા આપતા ગઢવાલ હિમાલય જે ભારતના ઉત્તરાખંડ રાજ્ય સ્થિત છે.તેમાં અનેક પર્વતો એવા છે…

· 2 min read

કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો

કપડવંજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી બજેટ બોડૅમાં ફિયાસ્કો થતાં સભા માત્ર 5 મિનિટમાં સમેટાઇ ગઈ હતી. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બજેટ બોર્ડમાંનગરપાલિકાના 28 સભ્યોમાંથી 24 સભ્યો બજેટ સભામાં હાજર રહ્યા હતાં‌‌. તે પૈકીના 13 સભ્યોએ વિરોધ…

· 1 min read

ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નડિયાદ દ્વારા ૧૫ ફેબ્રુઆરીના રોજ જિલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડી ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને આલબેન્ડેઝોલની ગોળી ખવડાવવામાં આવી. ઉપરાંત, ખેડા જિલ્લાના તમામ ૧૪ સામુહિક…

· 2 min read