Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અન્નક્ષેત્ર શબરી ભંડારાનું આયોજન

વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ - જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના આશીર્વાદ સાથે 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ભંડારાનો પ્રારંભ થયો છે. સેવાથી લાભાન્વિક યાત્રાળુઓ આશીર્વાદ…

· 2 min read

પૂર્ણા સફર” આરોગ્ય અને કુશળતાની સાથે કિશોરી જાગૃત કાર્યક્રમ આંબેડકર હોલ ખાતે યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ વડોદરા ઝોનના સહયોગથી આઇ.સી.ડી.એસ શાખા નડિયાદ દ્વારા આંબેડકર હોલ ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ "પૂર્ણા સફર" યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ કચેરીના વિભાગીય નિયામક દિશાબેન ડોડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ…

· 2 min read

ડાકોરમાં ગટરના ગંદા પાણી ઉભરાતા ગોમતી તળાવમાં જતાં લાખો શ્રદ્ધાળુઓને મુશ્કેલી : તંત્રની કામગીરી સામે રોષ

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઘણી બધી જગ્યાએ ગટરના પાણીની ઠેરઠેર સમસ્યા છે, અગાઉ પણ ગંદકી મામલે ડાકોરના વેપારીઓએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સમસ્યા દૂર થઈ નથી. હાલ પણ સ્થિતિ ઠેરની ઠેર રહી છે હવે તો વાત એટલી હદે વધી…

· 1 min read

તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ હતી. આ પ્રસંગે તારાપુરના હરિભક્ત ગોવિંદભાઇ ચુનીલાલ ઠક્કર, નિલેશકુમાર ઠક્કર (લાલાભાઇ) ઠક્કર, હરિકૃષ્ણ નિલેશભાઇ ઠક્કર, સ્નેહકુમાર ઠક્કર, હર્ષદભાઇ ઠક્કર, જયંતિભાઇ ચુનીભાઇ…

· 2 min read

ખેડા જિલ્લાની 1700 આશા-ફેસીલીએટર બહેનોનો ‘કામ સામે મળતા ઓછા દામ’ સામે આક્રમક દેખાવ : કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

ખેડા જિલ્લામાં અંદાજિત 1700 બહેનો આશા-ફેસીલીએટરની કામગીરી કરી રહી છે. જે તમામ દેશ વ્યાપી આંદોલનમાં જોડાઈ આજે અને આવતીકાલે એમ સામૂહિક માસ સીએલ પર ઉતર્યા છે. અગાઉ રજૂ કરેલ માંગણી ન સંતોષાતા અને કામના ભારણ તથા તેની સામે મળતા ઓછા…

· 3 min read

આઇસર ગાડીમાં ડાઇ મશીન અને એલ્યુમીનીયમના સેક્શનમાં સંતાડેલ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડતી આંતરસુંબા પોલીસ

ઉદાપુરા પાટિયા પાસે એક આઇસર ગાડીમાં વિદેશીદારૂનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની આંતરસુંબા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આઇસર ગાડીને રોકીને તેમાં તપાસ કરતાં આ ગાડીમાંથી વિવિધ પ્રકારના વિદેશીદારૂની ૨૬૪ બોટલ કિ.રૂ.૨,૩૩,૭૦૦ના મુદ્દામાલ સાથે આઇસર ગાડીમાં ભરેલ ડાઇ મશીન સહિતના…

· 2 min read

અલીન્દ્રામાં થયેલ ખુનની કોશીષના વણઉકલ્યા ગુનામાં ચારની ધરપકડ કરીને ગુનાનો પર્દાફાશ કરાયો

ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલા અને નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે ભુવાગીરીનું કામ કરતાં એક યુવકને મારી નાખવા માટે તેમનાજ સગાભાઇ દ્વારા રૂ.૬૦ હજારની સોપારી આપવામાં આવી હતી. આ ગુનામાં સોપારી ફોડનારે યુવકને તેનાજ ઘરે મેડા ઉપર લઇ જઇ માથામાં ડંડા…

· 3 min read

સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો

સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો અનેરો માહોલ" ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં ત્રણ લેક્ચર બાદ વિવિધ કલાત્મક તેમજ ભારતીય સંસ્કૃતિને ગરિમા આપતી અનેક પ્રવૃત્તિઓ યોજાતી હોય છે. તારીખ 14 /02/024 ના…

· 2 min read

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સ નિમિત્તે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બુધવારે વડતાલધામ ખાતે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ એલ દવે (પૂર્વ જસ્ટીશ) અને રામજીભાઈ ગોરસિયા પરિવારના યજમાન પદે સહુએ આ મહોત્સવ આનંદ સાથે મનાવ્યો હતો.…

· 3 min read

લગ્ન પ્રસંગ પતાવી પરત રાજપીપળા ફરતા જાનૈયાઓને ફુડ પોઈઝનીગની અસર : હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ

લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા જતી વખતે એકાએક બસમાં ૨૦-૨૫ લોકોને ઝાડા, ઉલ્ટી થતાં આ જાનૈયાઓની બસને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ છે. મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે રહેતા પરિવારના સભ્યના લગ્ન હોય…

· 2 min read