Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

વડતાલમાં વસંત ખીલી : દેવને કેસુડાના પુષ્પના શૃંગાર અને નારંગીનો અન્નકૂટ યોજાયો

વિશ્વપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં વસંત ખીલી ઉઠી છે. શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને ત્રણ હજાર કિલોગ્રામ પુષ્પ ગુંથીને શ્રૃંગાર એવં સિંહાસનની સજાવટ કરવામાં આવી હતી. પૂજારી શ્રીહરિસ્વરૂપાનંદજી અને પાર્ષદોની ટીમે સતત ૨૪ કલાક મહેનત કરીને કલાત્મક ગુંથણી કરીને તાજા…

· 2 min read

કપડવંજ કેળવણી મંડળ ધ્વારા ઓપન બેડમિન્ટન સ્પર્ધાનો શુભારંભ

કપડવંજ કેળવણી મંડળ યુથ ફોરમ દ્વારા બેડમિન્ટન રમતના વિકાસના મુખ્ય ઉદેશ્ય સાથે આયોજિત સ્વ.ડો.પિનાકીન ડી.શાહ ઓપન કપડવંજ બેડમિન્ટન સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારંભ કોલેજ સ્થિત શ્રી પ્રદીપ પરીખ અને દાણી ફાઉન્ડેશન બેડમિન્ટન હોલ ખાતે યોજાયો હતો. સ્વ.ડો.પિનાકીન ડી.શાહના પુત્રી પૂનમ શાહના હસ્તે…

· 2 min read

નડિયાદ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ફાસ્ટ બોલર ટેલેન્ટ હન્ટ માં150થી વધુ ફાસ્ટ બોલરોએ ભાગ લીધો

ગુજરાત ક્રિકટ એસોસિએશન અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે "ફાસ્ટ બોલર ટેલેન્ટ સર્ચ" કાર્યક્રમ નું આયોજન ગોકળદાસ પટેલ સ્ટેડિયમ, જે એન્ડ જે સાયન્સ કોલેજ પાછળ, નડિયાદ ખાતે થયેલ. આ કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ વય મર્યાદામાં 175 યુવાનો એ…

· 1 min read

નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો

નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકઉત્સવનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કાજલબેન પટેલ ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ધર્મેશ રાવલ ટ્રસ્ટી ગીરાબેન વિનય મંદિર વિદ્યાલય ના સંચાલક જયરાજ શિંહ ઝાલા…

· 1 min read

જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની ઉજવણી

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજશ્રીનો ૧૯૩મો સમાધિ મહોત્સવ ભકિતભાવ પૂર્વક…

· 2 min read

શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડીના ઉપયોગથી શણગાર કરાયા

મહા મહિનાની પૂનમના દિવસે નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડી ના ઉપયોગથી શણગાર કરવામાં આવ્યા, જેનો ભાવિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ મંદિર એક તો ૧૪૦ વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ…

· 1 min read

વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ

વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે છે. આજે પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળના માધ્યમે ચતુર્થ સત્સંગસત્ર યોજવામાં આવ્યું હતુ, જેમાં ૧૦૦૮ ભક્તોએ વિધિસર મહાપૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. પૂર્ણાહુતિની આરતીમાં…

· 2 min read

રસ્તે રખડતા પશુઓના કારણે રાત્રિ સમયે અકસ્માત ન સર્જાય તે માટે નડિયાદની યુવતીનો અનોખો પ્રયાસ

નડિયાદ શહેરમાં રખડતી ગાયો દર 100 મીટરના અંતરે જોવા મળે છે, રાત્રે અંધારામા આવી ગાયો રોડ પર આવતા મોટા અકસ્માતો સર્જાતા નજરે પડે છે. જેને લીધે આવા અકસ્માતોને નિવારવા માટે નડિયાદના મંજીપુરા ગામે રહેતી 32 વર્ષિય યુવતી અંકીતા પટેલ દ્વારા…

· 1 min read

કઠલાલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ પદે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, બીએચઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોને આરોગ્ય…

· 1 min read

નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર લકઝરી પલટી : બેના મોત, ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલમાં દાખલ

નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત…

· 1 min read