સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું
જેસીઆઈ નડીયાદ તથા ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી, ખેડા જિલ્લા શાખા દ્વારા “સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ” અંતર્ગત એમજીવીસીએલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ, ફાયર બ્રિગેડ અને હોમગાર્ડઝ દ...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે આયોજિત ગણેશ મહોત્સવ માં 14-9 -2024 ને શનિવારના રોજ સવારે 10:00 થી 1 કલાક સુધી પગના દુખાવા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નુ ફ્રી નિદાન કેમ્પ સેન્ટ્રા હ?...
નડિયાદનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, કન્યા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતો?...
નડિયાદ : મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂ...
ડાકોર સર્કલ પાસે બનેલા નવા બ્રિજના ગડરમાં પદયાત્રીને વીજકરંટ લાગતા અફરાતફરી
ખેડા જિલ્લાના ડાકોર સર્કલ પાસે બનાવવામાં આવેલો બ્રીજના ગડર પર વીજકરંટ ઉતરતા ચાલીને જતાં એક પદયાત્રીને વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘ...
ખેડા – ડાકોર મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ
ડાકોર મુકામે ખેડા જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભા થતા ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અટકેલા પ્રશ્નોની ચર્ચા તથા આયોજનની ચ?...
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગુમડીયા ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાન (FLC કેમ્પ)નું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ બેન્કના કાર્યશીલ ચેરમેન તેજસભ?...
ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૪નો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનત?...
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાલિયા ગામે થઈ જૂથ અથડામણ : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના રવાલિયા ગામ અને મહુધા તાલુકાના નિઝામપુર ના લોકો વચ્ચે જમીન બાબતમાં અથડામણ થઇ હતી, આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ જૂથ અથડામણમાં રવાલિયા ગામના બે લ?...
ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર
નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું...હાલમાં જ એક વિધર્મી દ્વારા સગી?...