ATMમાંથી પૈસા કાઢી આપવાની મદદ કરવાના બહાને એ.ટી.એમ કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાસ કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય. ગઇ તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ નડિયાદ ટાઉન પો.સ્ટે. સર્વેલન્સ પો.સબ.?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ અને પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
બેઠક અંતર્ગત અનાજ અને પુરવઠો, જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, ગંદા પાણી નિકાલ, રોડ રસ્તાઓનું સમારકામ, પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પડતર અરજીઓનો નિકાલ, વસુલ...
ખેડા-આણંદ જિલ્લાની એકમાત્ર સ્વામી વિવેકાનંદ સ્કુલ કે જેમાં રાયફલ શૂટિંગના એકસ્ટ્રા ક્લાસ લેવાય છે
ખેડા-આણંદ જિલ્લાની એકમાત્ર સ્કુલ સ્વામી વિવેકાનંદ સ્કુલ છે જ્યાં રાફયલ શૂટિંગની સ્ટેટ-નેશનલ-ઈન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગ અપાય છે અને એક સબ્જેક્ટ તરીકે આ સ્પર્ધા અંગે ભણાવવામાં આવે છે. આ રાય?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ વિવિધ વિભાગોની યોજનાઓ?...
સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા યોગ શિબિર – ૨૦૨૪’ નડિયાદ ખાતે યોજાઈ
"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત પતંજલિ યોગ કેન્દ્ર, જિલ્લો ખેડા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા- નડિયાદ, અને નડિયાદ નગરપાલિકાના ?...
નડિયાદની ૧૮ વર્ષીય તુલસી એ અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ હાંસલ કર્યો
આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો શિર કર્યા છે. ખાનગી અને જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિ?...
ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ...
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ શહેરમાં રેલી યોજાઇ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તા.૧૮/૯/૨૪ ને બુધવારના દિવસે ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંતરામ વિદ્યાલય નડિયાદના બાળકો એ ભા?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… ના ગગનભેદી નારા વચ્ચે શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ
ખેડા જિલ્લામાં અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા હતા. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી હતી. વિદાય પહેલા ઢોલ, નગરા અને ...
KDCC બેંકનો મામલો : બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓને સણસણતો જવાબ આપ્યો
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજરના અકસ્માતમાં મૃત્યુ બાદ કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ રોસ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે રજાના દિ?...