કપડવંજમાં “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા અંતર્ગત સેન્ટર ઓફ એકસેલન્સ મહંમદપુરા કપડવંજ ખાતે "મિશન મધમાખી કાર્યક્રમ" અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને મધમાખી ઉછેર માટે જરૂરી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કીટકશાસ્ત્રી ડૉ.બી.એમ.ઝાલાએ…










